SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ (જૈન શાસન (અઠવાડિક). વરસંગભાઈને દીકરે છે. મિહનદાસે આખા પંથકમાં નરસંગની વાહ વાહ આંગળી ચીંધી. પરંતુ બાપુનું ધ્યાન રડતી થવા લાગી. નાના બાળકે પણ નરસંગનાડોસી તરફ હતું. “અરે... યહ મેયા નામથી પરિચિત, એક ગીર જ વૈદ્યરાજ, . હરજ મંદિરમાં આજે રડતી હ .મેં તરીકે...!! ખતાં હું. પોતાના પુત્રને નવી જિંદગી બક્ષનાર હા બાપુ, એ રામસંગના દાદીમા છે. નરસંગને રાજપૂત આગ્રહ કરે છે; “બાપુ મુંબઈ સુધીના ફેરા નકામા ગયા છે. દાક માગે. શું આપું કહે તે વ ડી.જમીન તર કે કંઈ કરી શક્યા નથી.” જેગી કહે, “કુછ ન ખપે” હા...ના.... જોગીના ગૌર મેં પર અપાર કરૂણતા કરતાં રજપૂતે બાપુને એક હજાર રૂપિયા છવાઈ ગઈ. સનેહાર્દથી પિચ ઢળી પડયા. રોકડા અને માણકી ઘડી ખાખીને ભેટ - “બાપુ, આની દવા આપ કરશે નહીં ઘરી. મેહનદાસના મનાવવાથી બાપુએ ભેટ તર આંધળાની લાકડી ઝું ટવાઈ જશે.” સ્વીકારી. તેમાંથી બ્રહ્મ ભોજન કરાવ્યું મેહનદાસે કહેવાનું કહી દીધું વધેલા પૈસામાંથી અફીણ મગાયું. . નરસંગે રામસંગની દવા શરૂ કરી. હવે તે નરસંગને તેડવા માટે ગામે જોઈતી ચીજવસ્તુઓ ફટાફટ, હાજર થવા લાગી માયાળુ કાંટુ (તણ) મગાવી એવી ' ગામથી ઘેડ તેડવા આવવા લાગ્યા. નરભસ્મ કરી. ગાયના ઘીને સે પાણીએ જોઈ, સંગ પણ આજુબાજુના ગામ પીપરડી, '. સનાળી, રંગપર, સરવા, વગેરે ગામડે બીજ મૂળીયા નાખી તણો મલમ બનાવ્યા. પણ ઝેર... નાગરવનું જ જોઈ .... જાય રાતવાસા પણ કરે. નરસંગ કેઈને અડવા ન દે ! એવું ઝેરી!! - નરસંગની દવા એટલે રામબાણ. સરમળગુગળા પાણીથી રામસંગના હાથે ળાના એક વાણીયાને રાજરોગ થયેલે (ટી. પગે ફેલાયેલ પતને દેઈ સાફ કરી, મલ- બી) નરસંગને ચરણે પડ. “બાપુ, બચ 2 - મને પડ લગાડી, ઉપર પાટા બાંધ્યા. બરા. ૧ળ છે ડોકટરોએ હાથ ધર્યા છે. આપ બર ત્રણ દિવસે પાટે ખેલ્યા. એક, બે બચાવે.” અને ત્રણ માટે તે હાથ જેવા હાથ.. નરસંગે હરણી પારે મારી ગોળી વાહ ચરક ધનવંતરી ધન્યદેવ.” બનાવી. દુધના ઉકાળે શેઠને દરરોજ ધીમે ની વાત વાયુ વેગે ફેલાઈ ગઈ. પાવાળાં ધીમે કરતાં દસ શેર દુધે ચડાવ્યું. ત્રણ સાહેબે નરસંગની મુલાકાતે આવવા લાગ્યા. મહિનામાં તે ધ્રગેલ ત્રાંબા જે વાન થઈ આસલપુરના પાદરમાં છોકરાઓનું અચરજ ગયા. પાડા જેવું કાંધ, હાલે તે ધરતી શમ્યું. એમણે પિલી વખત ચાર પૈડાવાળી ધ્રુજે કઈ માણસ ઓળખી ન શકે, કે આ મશીનથી ચાલતી મટર ઘેર બેઠાં ભાળી. જેચંદ છે.
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy