________________
એક ચિતળા
कषायाश्चण्डाला इवास्पृश्या दूरतः परिहर्त्तव्या ।
મહાપુરુષા ફરમાવે છે કે દુલ ભ એવા મનુષ્ય જન્મને પામીને આત્મસુખાથી આત્માઓએ શ્રી જિનેશ્વરદેવના ધર્મને વિષે જ ઉદ્યમ કરવા જોઇએ. તેમાં પણ સંસારનુ' મૂળ બીજ કષાયાને ચડાલની જેમ અસ્પૃશ્ય માની દૂરથી જ ત્યાગ કરવે જોઇએ.
કષાવી મનુષ્ય ગુણવાન હોય તે પણ આત્મહિતીષીએ તેને સગ ઈચ્છતા નથી. કેમકે વિષયુકત ભાજન કાણુ ભુખ્યા પણ ઈચ્છે ? જેમ પ્રજવલિત અગ્નિ માટા વનને ક્ષણવારમાં બાળીને ભસ્મ કરી ઢ છે તેમ કષાયને પરવશ પ્રાણી ક્ષણવારમાં જીવનભરની આરાધનાને ભસ્મ કરી ઢે છે. માટે જ કહ્યું છે કે ક્રોધે ક્રોડ પૂરવતણું સજમ ફૂલ જાય' જેમ નીલીવાસિત વસ્ત્રને કસુંબાના રગ ચઢી શકતા નથી તેમ કષાયથી ક્લુષિત ચિત્તવાળા આત્માને ધર્મના રંગ દુ:સાધ્ય છે. કષાય દુષ્ટ આત્મા તા સ્વયં પાતે ય
6
મળે છે અને પરિચયમાં આવનાર બધાને બાળે છે.
સન્નિપાત જવરવાળા મનુષ્યની જેમ ક્રોધી મનુષ્ય કૃત્યાંકૃત્યના વિવેકમાં વિદ્વાન હાય તા ય જડ થઈ જાય છે. વિવેકરૂપ લેાચનના નાશ કરવા વડે માત્માને અધ કરનાર માન પણ પ્રાણીને અંધકાર રૂપ નરકના ખાડામાં નાખી દે છે. અસત્યની ખાણુ,
દોષરૂપ અંધકારના પ્રસાર કરવામાં રાત્રી તુલ્ય અને દુતિમાં લઇ જનારી છે, તે ત્યજવા ચેાગ્ય છે. સ્ત્રીપણું' પામવુ પડયુ' છે.
અવિદ્યાની માતા એવી માયા જેના કારણે શ્રી મલ્લીનાથ પ્રભુને
દોષમાત્રની ખાણુ, સર્વ પ્રકારના સદ્ગુણુ રૂપ વૃક્ષાને ખાળવાને અગ્નિ તુલ્ય અને કલીનું ક્રીડાગૃહ એવા લાભ જીવાને દુઃખના દરિયામાં ડુબાડી દે છે. આ રીતે એક એક કષાય જીવાને ભારે અનય કરનાર છે. તા ચારે કષાય બળવત્તર હાય ની તા વાત જ શી કરવી ?
માટે જ્ઞાનીઓ ફરમાવે છે કે-કષાયના પરિહાર કરવાથી મનુષ્ય જગતમાં માનનીય બને છે, પૂજનીય બને છે. માટે આત્માથી પ્રાણીઓએ કષાયાના દૂરથી ત્યાગ કરવા જોઈએ.
માટે હું આત્મન્ ! આત્મિક સુખના પારણે ઝુલવુ' હોય તા પ્રાપ્ત નિર્મલ પ્રજ્ઞાના પ્રકાશમાં પા....પા..પગલી ભર અને કષાયેાને તારે આધીન બનવા ફત્તેહ તારી જ છે. સિદ્ધિ તારા ચરણા ચૂમશે.
માંગ.