________________
પૂજયશ્રી કહેતા હતા કે -. શ્રી ગણદર્શી
Jર
૦ ગુ ભકત તે જ કહેવાય જે ગુરુકુલવાસને જ પ્રેમી હોય.
૦ સાધુપણું સ્વીકાર્યા પછી ગુરુકુલવાસ તે જ મોટામાં મોટી ચીજ છે. જેને ગુરુ પાસે રહેવાનું ન ગમે, સાથે રહે પણ ગુરુનું કહેલું કરવાનું ન ગમે તે બધા જ સાધુપણું હારી જાય છે.
૦ જે ધમી પાપથી ડરે નહિ, પુણ્યને ખપ ન હય, ધર્મ સમજવાની બુદ્ધિ ન હોય તે ધર્મ કરે તે ય ધમી નથી.
૦ સંસારમાં જેને સંતોષ આવી જાય તે જ્ઞાની. ધર્મમાં જેને સંતેષ આવી જાય છે { તે મહા અતાની.
૦ દુનિયાની સુખ સામગ્રી અને ચઢે ત્યારે ભય લાગે, દુઃખની સામગ્રી આંખે ચઢે ત્યારે આનંદ અને તેનું નામ જ સમ્યફચારિત્રને પરિણામ છે.
૦ મે સે જવાનો રસ્તો જાણે અને તે મુજબ ચાલે તથા જે કોઈ તેમના પરિચયમાં છે આવે તે બધાને તે જ રીતે બતાવે તેનું નામ સુગુરુ !
( અનુ. ટાઇટલ ૨ નું ચાલુ ) R. તે જ રીતે કે ઈ સ્ત્રીના નેપુર કે કંકણદિને શબ્દ કાનમાં પડે છે તે તુરત જ 6 છે લેહ ચુંબ ની જેમ બન્ને નેત્રો તેના તરફ ખેંચાઈ જાય છે. હજારો સ્ત્રીઓના આંગ{ પાંગને જોવા છતાં પણ દુષ્કાળમાંથી આવેલા સુધાતુર મનુષ્યની પેઠે ને તૃપ્ત થતા ઈ નથી કે થવાના પણ નથી. અને હું આ ખોટું કરું છું તે ભાવ પણ મનના કોઈ { ખૂણામાં આવતું નથી. રૂપની પાછળ પાગલ બનેલું પતંગિયું જેમ અગ્નિમાં પિતાના છે પ્રાણની આહુતિ આપી દે છે તેમ રૂપવિષ્ટ મનુષ્યો સ્વયં બરબાદીને આમંત્રણ આપે છે. 8 છે આત્મ ગુણની આબાદીના વૈભવને પામી શકતા પણ નથી. R તે જ રીતે મન મોટા ભાગનું “હું રાડું તે રાડું પણ તને તે પાયમાલ કરું જ 8 કહેતી ને યથાર્થ કરતું હોય છે. કેઈનું સારું તે દેખી શકવાનું સૌભાગ્ય પણ મોટા-છે ભાગનું ઝુંટવાયું દેખાય છે. બીજાનું ખરાબ ચિંતવનાર જ્યારે પણ વિચારતો નથી કે– આપણું ધાર્યું કે વિચાર્યું કાંઈપણ થતું નથી કે થવાનું નથી પણ મારું તે તે છે પહેલા ખરાબ થઈ જ ગયું છે.
માટે મુખને ભગવાન આદિ ગુણીજનોની સ્તવનાથી, નેત્રોને ભગવાનની મૂર્તિ { આદિના દાનથી અને ચિત્તને ગુણગ્રાહી બનાવવાથી આત્મા સ્વયં ગુણવાન બને છે.
| માટે હે આત્મન ! તારા પટુ મઝાના નિર્મલ પ્રકાશમાં સ્વયં વિચાર કરી 8 તે મળેલી આ સામગ્રીને સાર્થક કર તે જ ભલામણ
-પ્રજ્ઞાંગ છે