SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ පපපෘල්පපපපපපපපපපපපපපපපපප સેવીએ શાસન વફાદારી, પામીએ શિવપટરાણું! –પ્રશા શ્રી જિનેશ્વર દવેનું તારક શાસન મળ્યું છે. તે શાસનને સમજવનારા પરમધેય, પરમાદરણીય ૫. સુવિશાલ ગચ્છાધિપતિશ્રીજીને સુયોગ મળે છે. તેઓ શ્રીમદ્દના શ્રીમુખેથી શ્રી જિનવાણીના શ્રવણથી શાસ્ત્ર-સિદ્ધાન્તના બોધને કાંઈક પામ્યા પણ છીએ. તેની વફાદારી વિના આત્માની મુકિત છે જ નહિ તે ય સમજાયું છે. તે કેળવ્યા વિના કયારે પણ સાચી આરાધના પણ શકય નથી.. આજે શાસનમાં શ્રી નવપદજીની એળીની આરાધના ઘણા પુણયશાલિઓ સ્વયં કરે છે અને અનેકને કરાવે પણ છે. શ્રી નવપદ કહે કે શાસન કહે તે બે એક જ છે. તેમાં તે આખા શાસનને સાર સમાઈ જાય છે. તેમાં ય શ્રી શ્રીપાલ–સમણાને રાસ વાંચનારા અને સાંભળનારા ય ઘણા જીવે છે. તે રાસમાં તે ડગલે અને પગલે સિદ્ધાતની વફાદારી, સિદ્ધાન્ત ખાતર ફના થવાની વૃત્તિના પ્રસંગે જોવા મળે છે. તે વાંચતા હૈયું ભાલાસમય બની જાય છે. પણ વર્તમાનની પરિસ્થિતિને વિચાર કરીએ તે હૈયું ગદગદ બની જાય છે. કમસિદ્ધાન્તના સંરશ્રણ માટે સુખ-સાહાબી અને સમૃદ્ધિને તૃણાની જેમ, હવામાં જરા પણ રંજના લેશ વિના ત્યાગ કરનારી શ્રીમતી મયણા સુંદરી કયાં? અને થોડાક માન-પાનાદિ ખાતર સિદ્ધાન્તની અવહેલના કરનારા સિદ્ધા તેને પ્રોહ કરનારા આજના છો કયાં? જે શાસનથી આગળ આ વ્યા તે જ શાસનને બેવા બનનારા અને બનાવનારા આજે બિલાડીના ટેપની જેમ ફૂટી નીકળ્યા છે. ગમે તે કારણે હોય આજે જેએ સાચું કરવા માગે છે તેઓને પણ સાચું નહિ કરવા દેનાર, તેમાં અવરોધ નાખનારા ઘણું છે. આજના બધાના પરિચયથી હું તે એવા તારણ ઉપર આવ્યો છું કે આજે હજી સિદ્ધાન્તની રક્ષા-વફાદારી બાબત ૫. સાનીજી મહારાજે ઘણા મકકમ દેખાય છે. જ્યારે ઘણા ૫. સાધુઓ મ. ઢીલા પડી ગયા છે. તેનું કારણ ભકત વગને નારાજ નહિ કરે તે જણાય છે. '' - કેઢિીય એવા શ્રીપાલને બેધડક રીતે હાથ પકડતી વખતે જેવી ખુમારી શ્રીમતી | મય સુધરીની હતી તે તો આજે શોધવી ય દુષ્કર થઈ પડે તેમ છે. તેનું કારણ હજી ધર્મ પામ્યા નથી તે છે. ધર્મ પામેલો આત્મા તે ધર્મના રક્ષણ માટે સર્વસ્વ હસતે મુખે જે છાવર કરી દે. તેને તે બધુ મુકતા ખચકાટ કે કખ પણ ન થાય દુખ થાય તે અજ્ઞાનાદિ લેક ધર્મની નિંદા કરે ત્યારે થાય, આ ભાવના પણ તે જ આવે કે-ધમ : એ જ તારક છે. ધર્મ વિના બીજું કંઈ જ બારક નથી. આ ભાવના આવે તે પછી
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy