________________
વર્ષ-૫ અ' -૧-૨ :
. : ૪૧ 3 છે તમામની આંખમાં આભારની લાગણી વાંચવા મળતી હતી. પતરાવાલા! યુ યાર એ ગ્રેટ !
પછી તે રાબેતા મુજબ વૈદ્યરાજ આવી પહોંચ્યા. નાડી તપાસી. વૈદ્ય શાસ્ત્રના આ અનુભવી મહારાજજી માટે ગજબ લાગણીથી વસે છે. બ્રાહ્મણ કુળના આ પુણ્ય માનવ સાથે મહારાજજીએ પોતાના રોગ અંગે ચર્ચા કરી છે. આ વૈદ્યરાજ પાસેથી સાધુએ મહારાજજી માટેની આશાઓ અભંગ રખાવી હતી. આરોગ્યના અર્થમાં ગદ્યરાજે પ્રામા ણિક રહીને આજ સુધી મહારાજને સાચવ્યા છે.
પરી કા વિ. પૂર્ણ થયું. વૈદ્યરાજના મુખ પર શેક છે. ઉદાસીનતા છે અફસેસ છે છે. એક બ ગળી દ્વારા એમણે એ મહામાને કશુંક કહ્યું એ મહાત્માની આંખમાં { ઘુંટાતે શેક અત્યારના અંધારામાં ય જોઈ શકાતો હતે. આ શોક તે છેક ક્યારે ઘૂંટાય ?
મિનિટ પર મિનિટેના થર ચડતાં ગયા. સૂર્યોદયની પળ આવી. સૂર્યોદય થઈ ગ. ચૌદશ... અષાઢ વદ ચૌદશ ચાલુ થઈ ગઈ હતી. મહારાજ સૂતા જ હતાં. જમણ પડખે સૂતા હતાં. ડાબે કાન ખુલ્લું હતું. ડાબો પગ વાળીને મહારાજજીએ ઢીંચણથી વીટીયા પર ટેકવ્યું હતું. ડાબે હાથ વાળીને મસ્તક પાસે રાખ્યો હતો. જમણે હાથ ન ડાબા હાથની બાજુમાં સહેજ વાળીને ઠેરવ્યું હતું. પ્રતિકમણ, પડિલેહણ
પૂર્ણ થયું. પ્રત્યાખ્યાન પારવાની વાતે મહારાજજી જવાબ આપતા છે ન હતા. અને સેવાવતી મહાત્માઓ આગ્રહ કરતાં ન હતા. શા માટે? દવા આપી દેવી આ જોઇએ ને ! જવાથી તરત ફરક પડી જાય છે પણ, અહીં તે કશી વાત જ રહી ન હતી.
ગઇ કાલ સાંજથી અરિહંત શબ્દની ધૂન સતત ચાલુ હતી. એટેકે જેટલી વખત 8. 8 આવ્યા તેટલી વખત મહારાજજીના મુખે આ જ શબ્દ ઉઠયો હતે. અરિહંત. અરિ. હત. હા ! જંગ હતે. અરિને ખલાસ કરવાને ! અને એ માટે આદર્શ હતા એક માત્ર અરિહંત ! સાધુ મહાત્માઓએ અરિહન્ત શબ્દને સતત ગુંજતે રાખ્યું હતું. આ છે કયારેક નમસ્ક ૨ મહામંત્ર પણ સંભળાવાતું હતું. પણ ધીમે ધીમે અરિહંત શબ્દનું !
રહસ્ય અદ્દભૂત અસર કરતું હતું. મહારાજજીના મનોભાવમાં અરિહત શબ્દને વ્યાપક છે અર્થ ઘૂમરાતા હશે. અને એ ઘૂમરાહટ આ સતત રણુકી રહેલા અરિહંત શબ્દથી { ઊંડાણ સાધી રહી હશે. મહારાજ હલનચલન કરતા ન હતા. દેહ લગભગ નિચેષ્ટ 4 લાગતું હતું. કાલના એટેક પછી શ્વાસની ઘણી તકલીફ હતી. પડખાભેર સૂતેલા મહા