________________
શાસન કાહીનુર
પરમ પૂજ્ય આચાય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી,મહારાજા શ્રદ્ધાંજલિ વિશેષાંક ત્રીજો
પૂજ્યપાદશ્રીની ૧૬મી માસિક પૂન્યતિથિને (કા, વદ ૧૪) અનુલક્ષીને ૨૦૪૯ કારતક વદ ૩૦ તા. ૨૪-૧૧-૯૨ના બહાર પડશે,
શાસન શિરામણ પરમ શાસન પ્રભાવક પૂજ્ય આચાય ધ્રુવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા શ્રદ્ધાંજલિ વિશેષ અંક પ્રગટ કરતાં અતિ ખાન થયા છે.’ તેઓશ્રીના પૂન્ય પ્રભાવે એક અંક બહાર પાડવા ધારણા રાખી હતી. પણ સાગર છલકાયા; અને બીજો અંક પણ બહાર પાડવામાં આવ્યા. જો કે અમેએ ત્રીજો અંક બહાર પાડવા પડે તેા કઇ કહેવાય નહિ એમ જ થયુ.... સમુદ્રની વીર ચડતી રહી છે. બારે મેઘ આંગા થવા એવુ લાગે છે સહકાર પણ આવ્યે રાખે છે જેથી ત્રીજો અક બહાર પાડવા નકકી કરેલ છે.
જે ભાગ્યશાલીએ પહેલા એ અંકમાં લાભથી વ‘ચિત રહ્યા હોય તે આ ત્રીજા અંકમાં લાભ લે તે માટે અમારુ ભાવભયુ" આમ ત્રણ છે.
માંડામાં માડુ` ૨૦૪૯ના કારતક વદ ૮ સુધી યાદી, મેટર, જાહેરાત જે હોય તે અમને મલી જશે. તેમને આ ત્રીજા અંકમાં સમાવેશ થશે. શ્રી જૈન શાસન કાર્યાલય શ્રુત જ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લાટ, જામનગર
શાસન સમાચાર
સલાડ-પ. પૂ. આ.વિ. પ્રશાંત સુતિ શ્રીમદ્ વિ, શાંન્તિચંદ્રસૂરીશ્રવરજી મહારાજાના શિષ્યરત્ન સિદ્ધાંત નિષ્ઠ શિષ્યરત્ન આ. વિ. । સેામચંદ્ર સૂરીશ્રવરજી મહારાજાની પ્રથમ માસિક સ્વર્ગારાહણુતીથી દિને અમારા ભાભર નગરના મુંબઈમાં વસતા ભાભર જૈન યુવક મંડળ તરફથી પૂ. મુ. શ્રી પુ. વિદ્યમાન અક્ષય વિજયજી મહારાજ સાહેબ નિશ્રામાં પ્`ચ મહાવ્રત પુજા આયખીલ તથા ગુણાનુવાદ રાખેલ. આ. વિજય
સામચંદ્રસૂરીશ્રવરજી મહારાજાના ગુણ વિદ્વાન મુનિરાજ અક્ષય વિજય મહારાજાએ તેમજ અમારા ભાભર નગરના શ્રેષ્ઠીવ પંડિત રમણીકભાઇએ ગાએલ ત્યાર બાદ અલ્પાહાર રાખવામાં આવેલ આવા મહાન સિદ્ધાંત નિષ્ઠ સામચંદ્ર સૂરીવરજી મહા રાજાની શાંતિચંદ્ર સૂરીશ્વરજી સમુદાયમાં તેમજ અમારા ભાભર જૈન સ'માં ખેાટ શાલી રહી છે. ભાભર જૈન યુવક મંડળની યાદગીરી બની રહેશે.
*