________________
વર્ષ–૫ અ'ક-૧ તા. ૨૦-૧૦-૯૨ :
ભાભર-અત્રે પૂ. પન્યાસ ભદ્રંકર વિજ યજી મ. સાહેબના શિષ્યરત્ન મહાન તપસ્વી મુનિરાજ વારિષેણ વિજય મહારાજ સાહેબ આદિઠાણા ૫ બિરાજમાન છે એવી તપશ્ચર્યા થયેલ તેમજ વરઘેાડાના ચડાવા તેમજ જીવદયામાં સારા પ્રમાણ માં ફ્ડ થએલ. પર્યુષણ બાદ વરધાડા પણ ઠાઠ માઠથી નીકળેલ. વ્યાખ્યાનમાં હાજરી સારા છે. ખરેખર આવા મહાન મહાત્માના સપર્કમાં આવીને અમારા ભાભર જૈન સધ હ આનંદ અનુભવે છે.
મલાડ રત્નપુરી-પ. પૂ વિદ્વાન રાજ શ્રી અક્ષય વિજયની મ.ની નિશ્રામાં સ`ઘમાં આસે। માસની શાશ્વતી એનીની આરાધના શહું અમુલખભાઇ અંતમચ'દ ભાઇ મેદી અને શેઠ શ્રી લલ્લુભાઇ હુ`સરાજભાઈ તરફથી ઔદાય પૂર્વક ખુબ જ સુન્દર અને અનુમેદનીય રીતે થવા પામી છે. આરાધકાન સવ પ્રકારે અનુકુળતા બની રહે માટે તેમના કુટુ'બના સૌ સભ્ય જાતે સવારથી ખડા પગે ઉભા રહી વાત્સલ્ય ભાવપૂર્વક જે અદ્વિતીય ભકિત કરી છે એ ખુત્ર જ અનુમેદનીય બની રહી આજે પારણા માદ તપસ્વીએને સાકરપડો અને ૧૧ રૂ થી બહુમાન કર્યુ. તેમજ જુદા જુદા ભાગ્યશાળીઓએ ૬૬ રૂ.ની પ્રભાવના કરી આ. સુ. ૧૫ના દિને શ્રી સિદ્ધચક્ર મહાપૂજન ખુખ જ ઔદાર્ય પૂર્ણાંક એમના તરફથી ભણાવવામા આવેલ. આ વખતથી ઔદા ભરી ભકત જોઈને આગામી એળી માટે ૨-૩ તરફથી માંગણીઓ થઇ રહી છે.
+ ૧૫૬
કૅલિકુ તીથ-પ. પૂ. આ. ભ. શ્રી મદ્વિજય શાન્તિ સૂરીજી મહારાજાની ૧૯મી સ્વર્ગારેાહતિથીની ઉજવણી બાવળાવાલા શાહ હો મતલાલ પીતામ્બરદાસ તરફથી કરવામાં આવેલ. અમદાવાદ મિરાજમાન પુ, પૂ. આ. ભ. શ્રી મદ્વિજય જિનચંદ્રસૂરીશ્ર્વરજી મ.ને વિનતી કરતા તેઓશ્રીની તખીયતની અસ્વસ્થતાના કારણે તેમના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી દેવચ' વિજયજી આદિ ઠાણા ૩ ને મેાકલેલ જેઠ વદ
૩ના બાવળામાં પ્રવેશ અને વ૪ ૪ના સવારે સુનિબાવળાથી છછર પાલિત સંઘ લઈને કલિકુ’ડ તીર્થાંમાં ૮-૩૦ વાગે પ્રવેશ કરેલ, માંગલિક સભળાવ્યા પછી નવકારશી કરીને ૧૦-૩૦ વાગે પૂજયશ્રીના ગુણાનુવાદની સભા થયેલ અપેારે શ્રી ૧૦૮ પાવનાથનુ પૂજન રાખવામાં આવેલ અને મને ટાઇમની સધ ભકિત રાખેલ પ્રભુજીની તથા પૂજ્યશ્રીની ગુરૂતિ ની અ’ગરચના સુંદર કરવામાં આવેલ હતી. સઘમાં ૨૦૦થી ૨૫૦ માણુ
સાએ ભાગ લીધા હતા.
ક સારી
હિન્દી જૈન બુકલેટ પચાગ મળશે
જેમને જરૂર હોય તેમણે મંગાવવા છપાવવા માટે ૧ ૫ચાગના રૂા. થશે વધુ મગાવે તેને ક્રિ મત છે બાકી ૨-૫ મગાવે તેમને ફ્રી છે.
કીચંદ જે. શેઠ બી.-૬ સ્નેહલ એપાર્ટમેન્ટ જુના જ કશન રોડ, સુરેન્દ્રનગર (સૌરાષ્ટ્ર)