SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૬ : L: શ્રી જૈન શાસન (અઠવાડિક). | ' / | ક આવતી સાલથી પહેલાં તીર્થોને જોડતાં તથા વધુ જરૂરી ૬ થી ૮ રૂટનું કામ નવું શરૂ કરવા ગણત્રી છે. આવતા વર્ષ માટે અંદાજ"ખર્ચની ગણત્રી નીચે મુજબ છે. " સાધામિક “મવા ઉપાશ્રય ઉપાશ્રય વૈયાવચ્ચ તથા ‘સહોથના"ઘર જરૂરી રીપેરીંગ ખર્ચ અન્ય ખર્ચ ૩૦૦(લગભગ) ૮ , ૧,૫૦,૦૦૦ ૧,૫૦,૦૦૦. ઉપરના બધા કામના જરૂરી ખર્ચને પહોંચી વળવા માટે અમારે જે ગામડાઓમાં ત્યાં જે વર્ષ દીઠ રકમ આપવી-ખર્ચવી પડે છે જે અને વર્ષ–ત્રણ માટે લેવાની યેજના નીચે મુજબ છે. . ૧, નાના ગામ માટે - રૂા. ૧૫૦૦ ગામ દીઠ વાર્ષિક ખર્ચ. ૨. મધ્યમ ગામ માટે - રૂ. ૨૫૦૦ ,* ૩. મેટ ગામ માટે - રૂા. ૫૦૦૦ ઉપરની વિવાર્ષિક યોજનામાં સૌરાષ્ટ્રવાસીઓ તથા ગામડાઓ છેડીને સૌરાષ્ટ્રના શહેર કે બહારમાં બીજા શહેરોમાં વસેલા ભાવિક-શ્રીમતે પિતાપિતાના મૂળ વતનને યાદ કરી, પિતાની ફરજ સમજીને આ પ્રવૃત્તિ અંગે અંગત રસ લઈને દાનને પ્રવાહ વહેવડાવે તે અમારું કાર્ય સરળ બની જાય. જરૂર છે. આ અંગે ગંભીરપણે વિચારવાની ને દાનને પ્રવાહ વહેવડાવવાની ! ગામડામાં જરૂરીયાતવાળા સાધામિક ભાઈઓને મહિને ૧૦૦ મુજબ ઘર બેઠા પહોંચાડવામાં આવે છે. તે પેજનામાં માસ–૧૨ ના ૧૨૦૦ મુજબમાં સહાય ૧-૨–પમાં લાભ લેવા વિનંતી. - ૧. પ. પૂ. શ્રી આચાર્ય ભગવંતે તથા ૫ પૂ. શ્રી મુનિ ભગવંતેને આ પ્રવૃત્તિમાં દાતાઓને સહાયભૂત થવા શકય પ્રેરણ કરવા વિનંતી. - ૨ ઉપરમાં જણાવેલ ખર્ચમાં તથા ઉપાશ્રયમાં મુકવાની વસ્તુઓમાં શ્રી સકળ સંઘને તથા દાતાઓને ઉદાર રીતે સહાયભુત થવા નમ્ર વિનંતી છે. ૩. ઉપરની ત્રિવર્ષિય યોજના સિવાય ભાવના મુજબ છુટક રકમ પણ મોકલી * * શકાશે. લી. સૌરાષ્ટ્ર વિહાર ભૂમિ ભકિત સમિતિ શશીકાંતભાઈ કીરચંદભાઈ મહેતા
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy