________________
1 પાસે ન કરાવવી અને કરતા ને સારા ન માનવા તે જ રીતે જુઠ ન બોલવું, ચેરી ન. 4 કરવી, વિષયસેવન ન કરવું, નવ પ્રકારને પરિગ્રહ રાખવો નહિ-તે વાત જે ખરેખર . ધર્મને અથ હોય તેને તે ગમી જ જાય ને? તમને બધાને સાધુધર્મ બહુ ગમી ગયે ઇ છે? નથી પમાડે તેનું બહુ જ દુઃખ છે ને? સાધુને સાધુ થવા માટે પગે લાગતા હોય છે છે તેના જેવા ઉત્તમ કેણ છે.!! છે જેને વિરતિ ધર્મ ગમે તેને અવિરતિધરને જોઈને દયા આવે. ધનવાનને ધન વગર 1 નાને જોઈ દયા આવે કે નહિ? સુખીને, દુઃખીને જોઈ દયા આવે કે નહિ ? અમને- ૧
સાધુને તમને જોઈ દયા ન આવે તે અમને ય વિરતિને સ્વાદ નથી આવ્યું. સાધુ, બધાને સાધુ બનાવવા ઈચ્છે તે ગુને નથી ને? સાધુ જ તેનું નામ જ પિતાની પાસે આવે તેને સાધુ થવાની વાત કરે. - આગળના આર્યદેશના સુખી કે પિતાની પાસે જે આવે તેને સુખી બનાવવા ઇરછતા હતા. બીજાને ગરીબ રાખીને તે માટે શ્રીમંત થવા ઈચ્છે છે તે હરામખેર જાતિને છે. નેકરને સદા નેકર રાખવા ઇચ્છે તે સાચે શેઠ નથી. ખરેખર શેઠને તે પિતાને નોકર રખડત રહે તે શેઠનું કાળજુ કપાઈ જાય. આજને એકવાદ સારે નથી. માત્ર સગાવાદ અને સ્વાર્થવાદ કુલ્ય ફાલ્ય છે
* નિયમ બહુ ઊંચામાં ઊંચી ચીજ છે. ઘડાને પણ લગામ વિના બહાર ન ફેરવાય { તે માણસને કોઈ જ લગામ નહિ! બહુ સારો જન્મ મળે છે. ડાહ્યા થઈ જાવ. - તમે તમારા પરિવાર પર એવા મેહાંધ બની ગયા છે કે તેના પરિણામે કાળજાની કેર જેવા છોકરાઓને પૈસા આપો પણ તે કયાં વાપર્યા તે પૂછી ન શકે ? તમે તમારા
સંતાનના હિતોષી છો કે શત્રુ છો? તેના ભલાની ભાવના છે કે ભૂંડાની? મને સંસાર ન ચલાવતા આવડતે નથી તે ય સમજાય છે? છોકરાઓ માનતા નથી તેમ કહી ફોગટની
બેઆબરૂ કરી છે ? છે. તમે બધા ડાહ્યા થઈ જાવ તે તમારા ઘર, કાલથી સુધરી જાય. આ મનુષ્ય જન્મ | મેક્ષની સાધના માટે છે માટે સાધુ થવા માટે છે. આ વાત સમજાઈ જાય, હૈયામાં છે છે લખાઈ જાય તે કામ થઈ જાય.
( ર૦૧૮, શાંતાક્રુઝ, મુંબઈ ) વિવિધ વિભાગો અને સમાચાર સાથે દર મંગળવારે નિયમિત પ્રગટ થાય છે કે
જૈન શાસન ( અઠવાડિક ).
વાર્ષિક લવાજમ . ૪૦/- આજીવન રૂ. ૪૦૦/{ લખે શ્રી જૈન શાસન કાર્યાલય શ્રી મહાવીર શાસન કાર્યાલય
૪૫- દિગ્વિજય પ્લેટ જામનગર શાક મારકેટ સામે, જામનગર