________________
&
હાલારદેશધારક યુ.શ્રી વિયાજશ્રીશ્વરજી મહારાજની પ્રેતના મુજબ શાન અને સિદ્ધાન્ત P નો પ્રચાર નિ
wwwww
ન 08012112a
·
અઠવાડિક
માારા વિરુઘ્ન છે, શિવાય ચ માય થ
વર્ષે ૫] ૨૦૪૮ આસા સુદ ૧૦ મગળવાર તા. વાર્ષિક લવાજમ રૂા. ૪૦ ]
તંત્રી:પ્રેમચંદ મેઘજી ગુઢકા
(મુંબઇ)
હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાe (રાજકોટ)
સુરેશચંદ્ર કીરદ ઠ
(વઢવાણ) પાનાચંદ પમથી સુઢકા (ાનગઢ)
૬-૧૦-૯૨ [અંક ૯
[આજીવન રૂા. ૪૦૦
દેવાળિયા થવુ છે કે શાહુકાર ?
—સ્વ. પૂ. આ. શ્રી જિ. રામચંદ્રસૂરીશ્વરજી મ.
અનંતફાનિએએ આ મનુષ્ય જન્મને દ ભ કહ્યો છે, સારા કહ્યો છે તે એટલા માટે કે અહીં જ સાધુ ધર્મ મળી શકે છે માટે સુખની દૃષ્ટિએ વિચારીએ તા દેવજન્મ સારા છે. ત્યાં ખાવા-પીવાદિની ચિ'તા નથી, માજમાદિ અને ભાગની સામગ્રી પણ પુણ્ય મુજબ મળે છે. ત્યાં જે અદેખાઈથી ખળે તે તે ત્યાં પણુ દુ:ખી થવાના,
આ મનુષ્ય જન્મ સાધુપણા માટે જ છે, તે સાધુ ધમ અહી' મળી શકે છે માટે આ જન્મ કિંમતી છે. આ વાત તમે પણ ન માનેા તા જૈન જાતિ-કુળનું દેવાળું કાઢયું". તમારે દેવાળિયા થઈને મરવુ' છે કે શાહુકાર થઈને? સાધુધ અને સાધુધમ ના અભ્યાસ રૂપ સમ્યકૃ મુળ બારવ્રત સ્વરૂપે શ્રાવક ધમ' જે કરે તે શાહુકાર કહેવાય.
શાસ્ત્રને વિરતિ બહુ પ્રિય છે. આજે તા ધ લેવા કોઇ આવતું નથી, ધર્મોની ભૂખ જ મર્દ ગઈ છે. બાકી નવા જીવ ધમ લેવા આવે તેા તેને પહેલા સર્વવિરતિ ધર્મ સમજાવવાના છે. સવિરતિ ધર્મ સમજાવ્યા વિના દેશિવરતિ ધમ બતાવે તે તે બતાવનારને પ્રાયશ્ચિત આવે. ભગવાનના સાધુ ધમ એવા છે કે જેનું યથા નિરુપણ કરે તેા કાઇની દેન નથી કે તેને ખાટા-બિનજરુરી કહી શકે !!
આપણને કોઇ મારે, ગાળ દે, અપમાન કરે, તિરસ્કાર કરે કે દુ:ખી કરે તે પસંદ ખરૂ ? નાસ્તિકની પણ તાકાત નથી કે આમાં ના પાડે? આપણને જે પસ' નહિ તે બીજા સાથે કરાય ખરૂં...? મન-વચન-કાયાથી કેઇપણ જીવની હિ.સા ન કરવી, ખીજા