________________
60SS SSSSSSSSSSSSSSSSSS
, ૫.પૂ. ધર્મ ધુરંધર આચાર્યદેવ શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજને
શ્રી પોપટલાલ રાજાભાઇ ગુટકા (લાખાબાવળવાળા) પરિવાર તરફથી હાર્દિક શ્રદ્ધાંજલિ
* જગતની ચીજોને મારી માનવી તે પણ વ્યભિચાર છે. જે આચાર ન કરવા લાયક હોય તે કરવો તેનું નામ વ્યભિચાર છે !
દીક્ષા દાતા પૂ. મુ. શ્રી મંગલ વિજયજી મહારાજાના દેહને વાસક્ષેપ કરતા પૂ. પાદ આચાર્યદેવશ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા. બાજુમાં પર્યાય સ્થવિર પૂ. આ. શ્રી વિજયભેરૂસૂરીશ્વરજી મહારાજા.
ચુનીલાલ પોપટલાલ શેટે બીલ્ડીંગ, એલ્ફીસ્ટન રોડ,
પરેલ ટી.ટી., મુંબઇ નં. ૧૨ ફોન : ઘર પ્રેમચંદભાઇ) ૪૧૩૨૮૨૯
- ઘર (ચુનીભાઇ) ૪૧૩૧૩૦૪ GGGGGGGGGGGGGGGG