________________
ધ ગુણરત્ન રત્નાકર મૂરિદેવ
—પૂ. સાધ્વીજી શ્રી હંસશ્રીજી મ.
કૅથિરને કઇંચન બનાવ્યા, એવેા હતેા પારસમણી; સસારરાગીને બનાવ્યા, મુનિરત્ન ચિંતામણિ; સૂરિચક્ર ચક્રવતી જગમાં, દીસે જેવા સુરમણિ; એવા સૂરિ રામચંદ્રને, પંચાંગ ભાવે હું નમું. જૈન શાસનના હાર્દ સમા આ મહાપુરૂષના ગુણેા ગાવા એટલે વિશાળ વિરાટ સમુદ્ર ને બે હાથથી માપવા. શિકતહીન છતાં યકિચિત સ્તવના કી કૃતાર્થ થવાં ઈચ્છું છુ..
ત્રણ જગતના સુર્યેાગ્ય ભવ્યાત્માને સત્યના રાહ દર્શાવવા સમર્થ બહેનને રત્નકુક્ષીમાતાનુ બિરૂદ અવા, છેોટાલાલભાઇના કુળને દીપાવવા, પાદરા ગામના તે ખરા જ, પણ આપણા સૌના લાડીલા ભારતવષઁના જવાહિર ત્રિભુવનકુમા૨ના જન્મ ફા.વ.૪ ના થયેલ- બયવસ્થામાં જ માતુશ્રી-પિતાશ્રીના સ્વર્ગવાસ થયા પરંતુ દાદીમા રતનબા એ મહામૂલા આ રત્નનું જતન કરવામાં કંઈ જ કમીના ન રાખી, દાદીમા એ વિચાર્યુ કે માર ઘરમાં આવેલ આ બાળકને હવે વધારે જન્મ મરણ ન કરવા પડે એ મારી જવાબદારી છે. ત્રિભુવનકુમારનું વ્હાલસોયુ નામ હતુ‘સબુડા’ આ નામ પાછળ પણ કેવું રહસ્ય છુપાયેલું હતુ. દાદીમા આ રત્નને દહેરાસર; વ્યાખ્યાન, પ્રતિક્રમણ દરેક જગ્યાએ સાથે લઈ જાય. ત્યાં ખૂબ શાંતિથી પૂજા, વ્યાખ્યાનશ્રવણ, ક્રિયા કરવા દે, સબૂરપૂર્ણાંક સાથે રહે, કેઈને ય વિક્ષેપ ન પાડે, માટે સમૂડા નામ પાડયું હતું. નાનપણથી જ દાદીમા ત્રિભુવનકુમારને કહેતાં કે સ્કુલનું જ્ઞાન મિથ્યા જ્ઞાન છે. સુસાધુને જ ઉત્તમાંગ નમાવાય. સુદેવ, સુગુરૂ, સુધર્મ એ વાત પહેલે થી જ સમજેલાં હતાં
ગામમાં કેઇ સાધુ આવે તે વૈયાવચ્ચ કરે પણ પરિક્ષા કર્યા પછી જ વંદન કરતાં નાનપણથી જ ખૂખ ઊંડી કેઠાસૂઝ હતી, જ્ઞાનપિપાસા કેવી પ્રશંસનીય હતી. પાદરાના જ્ઞાન ભંડારનુ એક પણુ ગુર્જર પુસ્તક એવુ ન હોય કે જે ત્રિભુવનકુમારે વાંચ્યું ન હાય ! જ્ઞાન રસિકતા સાથે સુદી પરિતિ પણ બચપણથી વરેલી હતી અરે આારમાં ઠં`ડા સાધુએ પાદરા ગામમાં આવતાં પણ ત્રિભુવનકુમારથી ડરતા હતા. નાનપણમાં આવી ખ્યાતિ ત્રિભુવનકુમારની હતી.
એક વખત પૂ. પ્રેમ વિ. મ. સા. ના દૃષ્ટિપથમાં શાસનને કેહિનુર હીરા આવ્યા. ખરેખર સાચા રત્નની પરિક્ષા પણ ઝવેરી જ કરી શકે ! વળી પૂછ્યુ... કેમ ભાઈ! તારે દીક્ષાની કેટલી વાર ? ત્યાંજ જવાબ મળ્યા સાહેબ ! દીક્ષા તેા લેવી જ છે પણ...... દાદીમા કહે છે હુ જા' પછી, રત્ન પરીક્ષક પૂ. પ્રેમ વિ. મ. એ કહયું ભાઇ ! તારા દાદીમા પહેલાં જશે કે તું જઇશ તેની તને ખબર-છે ? બસ તેજીને ટકોરા ઘણા ! આ ઉકિતને સાર્થક કરતા હાયને શુ` ! દીક્ષા ઝટ લેવા પાકે નિર્ણાય કરી લીધા.