________________
૧ ૩૨ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક] વર્ષ ૫ અંક ૪-૫–૬–૭ તા. ૧૫-૯-૨
તપશ્ચર્યા ઉત્સવ. જેવા પ્રસંગે પૂ. ગુરૂદેવનું સામૈયા સહીત આગમન અને ત્યાં થયેલા છે સુંદર વ્યાખ્યાને, તથા ઉત્સવ આદિ સુંદર આરાધના.
સંવત ૨૦૨૮ કારતક સુદ ૯ના રોજ સુ. બાબુભાઈ હળવદવાલા તથ. સગા સંબં- 5 છે ધીઓ તરફથી તેઓના સંસારી પુત્ર પૂ. મુ. શ્રી નરચંદ્ર વિ. મ. ની અખંડ ૫૦૦ આયં ? આ બિલની તપશ્ચર્યાના પારણા નિમિતે તથા પૂ. મુનિરાજ શ્રી ગુણચન્દ્ર વિજયજી મ.ની ! છે સિદ્ધિતપની તપશ્ચર્યા નિમિતે પાંચરથ તથા એકરથને ૧૧ જડી બળદથી જોડીને ત્થા છે. છે વિવિધ પ્રકારના, વાજી2, બેન્ડ, રાસમંડલીઓ ચોસઠ ઈદ્રો (૫૬) છપ્પન દિફ કુમારીછે કાઓ સહિત ભવ્યાતિ ભવ્ય અને શાનદાર વરઘડો નીકળે. કારતક સુદ ૧૫ના રોજ 5 મુ. ગુણયશ વિ. મ સા.ના સંસારી કુટુંબીઓ તરફથી પૂગુરૂદેવ આ મુનિવરને છે ચાતુર્માસ બદલાવાયુ અને પાછીયાની પોળે પૂ. ગુરૂદેવ આદિ મુનિવરો સમય સહિત છે. પધાર્યા.
શાંતિનગરમાં પૂ શ્રીજીના વરદહસ્તે પ્રતિષ્ઠા થઈ. અમદાવાદના પરાઓમાં ફર્યા અને ? છે ઘણું શાસન પ્રભાવના થઈ. ખેડામાં પણ પ્રતિષ્ઠા કરાવી અમદાવાદ ફર્યા અને શેઠ શ્રી ! છે બકુભાઈ મણીલાલના બંગલે પૂજયશ્રીજીની દીક્ષા તિથિની ભવ્યતિભવ્ય ઉજવણી થઈ. 3 વિદ્યાશાળામાં મહા સુદ-૧ ના બે દીક્ષા અને પૂ શ્રી બાપજી મ. ની ચરણ પાદુકાની તે પ્રતિષ્ઠા અગ્નિસંસ્કારની ભૂમિએ નિર્માણ કરાયેલ દેરીમાં કરાવી. તે પછે. જેનનગરમાં $ પ્રતિષ્ઠા કરાવી પૂજયશ્રી જી ખંભાત પધાર્યા ત્યાં ૨૪ દીક્ષાઓ થઈ અને પરમ ગુરુદેવ શ છે પૂ. આ. શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજની સમાધિ મંદિરની જગ્યાએ, નુતન દેરી માં છે
ગુરુપાદુકાની પ્રથિષ્ટા કરાવી, ઘણે સમુલાય ભેગો થયે હતે. પછી કા વીમાં ઓબી { કરાવી પૂજ્યશ્રીજી મુંબઈ પધાર્યા અને વિહારમાં ગામેગામ અનુપમ પ્રભાવના થઈ.
લાલબાગ ચોમાસુ થયું. ત્યાં શ્રી આચારાંગ સૂત્ર તથા વિશેષાવશ્યક સૂત્ર ઉપર છે વ્યાખ્યાન તથા વાચના આપી, તિથિ ભેદ અંગે તિથિ અંગે પણ જા કેર પ્રવચન { આપી સત્ય માર્ગ સમજાવ્યું.
સંવત ૨૦૨–શ્રી પાલનગરમાં અંજનશલાકા-પ્રતિષ્ઠા કરાવી. અનેકને આચાર્ય પદ છે આ પ્રદાન કર્યું. ચંદનબાળામાં ઉપધાન કરાવ્યા. મુંબઈના વિવિધ પરાઓમાં ફરી સુંદર ૨ શાસન પ્રભાવના કરી. ઘાટકેપમાં સૌત્રી ઓળી કરાવી. મલાડ–દેવકરણ મુળજીના શ્રી છે આ જગવલ્લભ પાર્શ્વનાથ ભગવાનના દેરાસરની ૫૦ મા વર્ષની સાલગિરિનો મહત્સવ થયો 8 તથા એક દીક્ષા થઈ. શાતાક્રુઝ ચેમાસુ થયું. નવાંગી ગુરુપૂજન શાસ્ત્રીય છે તે બાબત છે. 1 ઉપર વેધક પ્રકાશ ફેંકયો.
-
-
-