________________
પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ, શ્રદ્ધાંજલિ વિશેષાંક : ખીજે :
સુદ ૧ના ૨૪ સ્વર્ગવાસ અને અષઢ સુદ ૨ ના રોજ જામનગરમાં ભવ્ય સ્મશાનયાત્રા તથા અષ ઢ સુદ ૩ ના રાજ પૂ. ગુરૂદેવ આદિ મુનિવર સહીત ચાતુર્માસ અર્થે નગર પ્રવેશ પાઠશાળા હાલમાં ચાતુર્માસ સ્થીરતા ત્યાં પૂ. મગલ વિજયજી મ. સા.ના સ્વર્ગવાસ નિમિત ઉત્સવ. ગોવી‘દજીભાઇ ખેાના તરફથી શ્રાવણ મહિનામાં મેરૂપર્વાંતની રચના પૂર્વ ના તથા વિધિ પૂર્વકના ભવ્ય સ્નાત્ર મહાસ્વ સંઘ તરફથી ચાતુર્માસમાં થયેલ તપાર્યા નિમિતે ઉત્સવ ચૈત્ય પરિપાટી (શહેર યાત્રા) થઇ.
૩૯૧
સવત ૨૦૨૭ જામનગરથી વિહાર ધ્રોલમાં દિક્ષા તથા ઉત્સવ ત્યાંથી મેરખી થઈને હળવદ ત્યાં બે હૈનાની દિક્ષા ત્યાંથી શ ખેશ્વર જઇ પાંચ દીવસની સ્થીરતા કરી ઉત્સવ નિમિતે રાનપુર શાંતિસ્નાત્ર સહીત પ`ચાહિકા મહોત્સવને પછી પાટણ તરફ વિહાર. પાટણમાં ભવ્ય અને અદ્વિતીય પ્રવેશેત્સવ (૧૯૮૭)માં આજ ગામમાં રામ વિજયજી પાછા જાવ”ના સૂત્રેા ખાર્ડ તથા તફાન સાથે પ્રવેશ થયેલેા તે પછી આજે “રામચન્દ્ર સૂરીજી ભલે પધાર્યા'ના બુલંદ અવાજ સાથે ભવ્ય પ્રવેશ થયા. ત્યાં પૂ. ગુરુદેવના ૫૯માં દિક્ષા પ્રવેશ દિનની ભવ્ય ઉજવણીના કાર્યક્રમ થયા ત્યાંથી પૂ. ભદ્રસૂરીજી મહારાજાની વંદન અથે` જુના ડીસા ગયા. ત્યાંથી ભીલડીયાજી આદિ તીર્થીની યાત્રા કરતા ફાગણ માસમાં પિંડવાડા ડિવાડામાં ભવ્ય પ્રવેશ મહેાત્સવ. ત્યાં થનારી પૂ. ગુરૂદેવની મૂર્તિ પ્રતિષ્ઠા અને અજારી બાવન જિનાલય વિશ્ર્વની પ્રતિષ્ઠા નિમિતે થયેલી ઉજવણીએ ને પછી સાદડી તરફ પ્રયાણુ સાદડીમાં ઉત્સવ ચૈત્રી ઓળી રાણકપુરજીમાં તે પછી મૂર્તિ પ્રતિષ્ઠા નિમિતે પુનઃ પિ ́ડવાડામાં પૂ. ગુરૂદેવ પૂ. આચાર્ય દેવ શ્રી વિ. જંબુસૂરીજી મહારાજ પૂ. આ. શ્રી યશે દેવ સૂરીજી મહારાજ આદિ વિશાલ મુનિ ભગવતા સહીત ભવ્ય સ્વાગત અને પ્રવેશ યા. પ. પૂ. પરમ ગુરૂદેવ સ્વ. આ. શ્રી વિ. પ્રેમસૂરીજી મહારાજાની મૂર્તિ તથા અજારી તીથ ની પ્રતિષ્ઠા પ્રસંગના ભવ્ય ઉત્સવ પૂ. ગુરૂદેવની નિશ્રામાં ઉજવાયેા. મૂર્તિ પ્રતિષ્ઠા બાદ નાણાગામથી આજીજીના ઉદેચંદજી ચત્રભાણજી તરફથી નીકલનાર હરી પાલતા સંઘમાં પ્રયાણુ અચલગઢ તીથે સઘમાળ ત્યાંથી ખેરાજ અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ કરૂવા નિમિતે કુંભારીયાજી તીર્થાએ થઇને ખેરાજ આવ્યા. ખેરાજમાં ભવ્ય પ્રવેશ ખેરેાજમાં થયેલ ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ ત્યાંથી ઈડર, હિં‘મતનગર, રોજપુર થઇ અમદાવાદ ચાતુર્માસ અથે આગમન, અમદાવાદમાં ભવ્ય પ્રવેશ પૂ. આ.દેવ શ્રી વિ. દાનસૂરીજી જ્ઞાનમંદિરમાં ચાતુર્માસ સ્થીરતા. સાથે પ. પૂ આ. શ્રી વિ. જંબૂસૂરીજી મ. થા પર્યાયવૃદ્ધ પુ મુ. શ્રી મેરૂ વિજયજી મ. સાથે ચાતુર્માસ દરમ્યાન શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર તથા શ્રી વિશેષ વશ્યક સૂત્રનુ` વાંચન દેવદ્રવ્ય જ્ઞાનદ્રવ્ય વગેરેની સુદર ઉપજ વાર વાર સંઘપૂજા પ્રભાવના પ`ષણામાં તપની થયેલી સુદર આરાધના તપસ્વીએની ભકિત શ્રી અદ્ અભિષેક પૂજા શ્રી સિદ્ધચક્રપૂજન પાળામાં તથા સાસાયટીઓમાં