________________
A ૩૮૮ ૪ શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ છે
છે કલકત્તાવાલા તારાબેન કાંકરીયા તરફથી રાણપુરથી પાલિતાણાને છરી પાળતો સંઘ ?
નીકળે. શેઠ ગોવીંદભાઈ તરફથી ત્રિી ઓળી પાલિતાણામાં થઈ. પાલિતાણામાં સંધી છે માળારે પણ. પાલિતાણાથી વિહાર કરી ગાંડલમાં દીક્ષા મહોત્સવ ઉજવાયે. ત્યાંથી છે.
જામનગ૨ થઈને રાજ કેટ ચાતુર્માસ અને ભય પ્રવેશ થયે. 5 સંવત ર૦૧૮-રાજકોટથી જુનાગઢને શેઠ દામોદરદાસ ઝીણાભાઈ વેરા ધોરાજી. છે 4 વાળા તરફથી સંધ ઉના બજાર આદિ તિર્થયાત્રા કરતાં પાલિતાણા તરફ ધ્યા. અને છે પાલિતાણામાં ખંભાતના ચાતુર્માસને નિર્ણય. અને ખંભાત તરફ વિહાર. ખંભાતમાં છે આ ભવ્ય પ્રવેશ મહોત્સવ. રૌત્રી ઓળી મુલચંદામામા તરફથી ખંભાતમાં થઈ તે પછી ! છે પ. પૂ. પ્રેમસૂરીજી મહારાજાની વંદના અર્થે અમદાવાદ તરફ પ્રયાણ. અને અમદાવાદ છે આવ્યા. પૂ. પરમ ગુરુદેવને વદના સુખશાતા પૂછી ખંભાતના ચાતુર્માસ માટે ખંભાત તરફ વિહાર. અને ખંભાતમાં ભાન્ય પ્રવેશ મહોત્સવ. ચાતુર્માસ પછી દિક્ષા થઈ. તે
સંવત ર૦૧૯-ખંભાતથી વિહાર કરી અમદાવાદ આવ્યા અમદાવાદથી રજપૂરના છે. નુતન દેરાસરની પ્રતિષ્ઠા અર્થે સૌ જ પુર ગયા. રૌત્રી એળી ભોયણીમાં કરાવી. ત્યાંથી ? અમદાવાદ ચાતુર્માસ પ્રવેશ જેઠ મહિનામાં કરછી ધનજીભાઈના કુટુંબ સહીત પાંચ છે જણાની ભવ્યાતિભવ્ય અને અજોડ દીક્ષા મહોતસવ. આ મહોત્સવ શેઠ હઠીભ ની વડીના છે. દેરાસરે ઉજવાયે. અને આ માસમાં ઉમાનપુરામાં ઉપધાન તપની આર ધના અને માળારોપણ થયું.
સંવત ૨૦૨૦–ચાતુર્માસ બાદ અમદાવાદથી પીંડવાડા તરફ વિહાર તેમાં અમદાવાદથી પાનસરને સંઘ નીકળે. ૫ પૂ પ્રેમસૂરીજી મહારાજાની વંદના અથે પીડવાડા તરફ વિહાર છે અને પીંડવાડા પહોંચ્યા રોહીડાથી દિયાણાજીને સંધ મીઠાલાલજ તિલકચંદ તરફથી છે અને પ. પૂ. આચાર્ય દેવની નિશ્રામાં ગોવીંદજીભાઈ માટુંગાની પ્રતિષ્ઠા મહોત્સવ માટે છે છે અને માટુંગા ચાતુર્માસ માટે વિનંતી અને પરમ ગુરૂદેવે કરેલ સ્વીકાર અને ગુરૂદેવનો છે છે મુંબઈ તરફ વિહાર વચમાં અમદાવાદ આવ્યા. મહોત્સવ થયા. અને તે પછી મુંબઈ છે તરફ વિહાર માટુંગામાં વૈશાખ વદ ૧૧ નો ભવ્ય પ્રવેશ મહોત્સવ. અને ગોવીંદજી છે ભાઈના ઘેર અઠ્ઠઈ મહોત્સવ થયે, માટુંગામાં જીવણલાલ અબજીભાઈ જેને રાનમંદિરમાં માટુંગાના ટ્રસ્ટી સંઘની વિનંતીથી ચાતુર્માસ
સંવત ૨૦૨૧ તથા ર૦રર ચાતુર્માસ બાદ ગોવીંદજીભાઈ તરફથી પિતાના ગૃહમંદીરમાં અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ માટુંગામાં દક્ષા પાર્લામાં અંજન શલાકાપ્રતિષ્ઠા મુંબઈ લાલબાગમાં ચાતુર્માસ સંવત ૨૦૨૧ ૨૦ ૨૨ ૨૦૨૩ ની સાલના ત્રણે ચાતુર્માને મુંબઈ લાલબાગમાં થયા, આ દરમ્યાન ભવ્ય મહોત્સવ ૧૨૭ છોડનું ઉજ- છે