________________
પૂ.આ. શ્રી વિ. રામચન્દ્ર સૂમ, શ્રદ્ધાંજલિ વિશેષાંક-બીજો :
* : ૩૮૭
વૈશાખમાં ઝીયાની પ્રતિષ્ઠા કરી, અને બેરમેામાં નુતન મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો રાજગૃહીમાં ચાતુર્માસ બહારગામના ૨૫-૩૦ કુટુંબે રાજગૃહીમાં ચાતુર્માસ કરવા આવી રહ્યા. ત્યાં તે વખતે જનાનું એક જ ઘર હતું. દીવાળી પાવાપુરી કરી અને ત્યારબાદ રાજગૃહી આ યા.
સવત ર૦૧૩-રાજગૃહીથી વિહાર કરી પાવાપુરી ત્યાં તૈયાર થયેલા સમેાસરણ મંદિરમાં પેખ માસમાં અ`જનશલાકા પ્રતિષ્ઠા મહેોત્સવ થયા. ત્યારબાદ વિહાર કરી પટના બનારસ તથા કલ્યાણક ભુમિએની યાત્રા કરી કાનપુરમાં ચાતુર્માસ અથે આગમન ભવ્ય પ્રવેશ મહેાત્સવ અને ત્યાંના (કાનપુરના) જૈનેતર ભાઇઓએ ખત્રી ધમ શાળા
આરાધના માટે આપી હતી.
સંવત ૨૦૧૪-કાનપુરથી વિહાર કરી ઝાંસી આળ્યા. ઝાંસીમાં અંજનશલાકા પ્રતિષ્ઠા મહાત્સવ કર્યું. તે પછી અમદાવાદ તરફ વિહાર કર્યા. અને બે માસમાં ૬૫૦ માઇલના વિહાર કરી મુનિ સમેલન ઉપર અમદાવાદ આગમન, મુનિ સ`મેલનમાં ભાગ લીધે, અને પ. પૂ. આ શ્રી લબ્ધિસૂરીજી પ. પૂ. આ. પ્રેમસૂરીજી મહારાજાની નિશ્રામાં જ્ઞાનમંદિરમાં ચાતુર્માસ તિથિ નિ ય થયા. પવ તથા તિથિ નિ ય માટે ચંડાશુચંડુ પંચાંગ બદલી જન્મભુમિ પઉંચાંગ સ્વીકારવાના શ્રી ચતુર્વિધ સંઘના મુનિ સમેલન દ્વારા નિણૅય લેવાયે.. અને આ નિર્ણયને સકલ સૌંઘે સ્વીકાર કર્યા.
સંવત ૧૫-અમદાવાદથી વિહાર કરી સિદ્ધપુરમાં પ્રતિષ્ઠા કરી રાધનપુરમાં દીક્ષા પ્રસંગે પધાય. અને ધર્મકિત્તિવિજયજીની દીક્ષા થઈ. તે પછી સાદડીમાં ચાતુર્માસ અથે પધાર્યાં. ભવ્ય પ્રવેશ મહેાત્સવ ચૈામાસા દરમ્યાન ભા. વદ ૧૪ના રાજ પ. પૂ. બાપજી મહારાજના સ્વર્ગવાસ થયે
સવત ૦૧૬-ચાતુર્માસ બાદ શેઠ ગેાવીઇજી જેવત ખેાના તરફથી સાદડીથી મેટી પંચતીર્થના સંઘ નીકળ્યા. રાણકપુરમાં સંધ માળારોપણ થયુ. પ. પૂ. બાપજી મહા રાજની મૂર્તિ પ્રતિષ્ટા મહેાત્સવ પ્રસંગે અમદાવાદ તરફ વિહાર રસ્તામાં કરજણમાં દીક્ષા મહાત્સવ. અમદાવાદ ચાતુર્માસ અથે આગમન. ભવ્ય પ્રવેશ મહે।ત્સવ. શ્રાવણ મહિનામાં પ. પૂ. બાપજી મહારાજની વિદ્યશાળામાં મૂનિ પ્રતિષ્ઠા થઈ. આ પ્રતિષ્ઠા રેસિ ગભાઈ ભાજકે રૂા. ૧૧૧૧૧ ખેલી લાભ લીધા અને પરસાતમદાસ ઘેલાભાઈવાળા ચીમનભાઈ તરફથી શહેરયાત્રા થઇ,
સંવત ૨૦૧૭-અમદાવાદથી રાણપુર તરફ વિહાર. રાણપુરમાં નરોત્તમભાઇ છગનતલ મેદી તરફથી નૂતન મંદિરના અંજનશલાકા પ્રતિષ્ટા મહોત્સવ હારમાદ