________________
શ્રી હર્ષ પુષ્યામૃત જે ગ્રંથમાળા-લાખાબાવળ દ્વારા પ્રગટ થનાર.. શ્રી વેતાંબર જેનોનાં ભારતભરના એતિહાસિક તથા બેનમુન ભવ્ય તીર્થો આદિના દર્શન માટે મંદિરે, તથા જિનબિંબોની પ્રતિકૃતિઓ
અને ભવ્ય ઇતિહાસને રજુ કરતા | વેતાંબર જૈને માટે અદ્વિતીય ગ્રંથ
છે
શ્વેતાંબર જૈન તીર્થ દર્શન
(ભાગ ૧-૨ ) મૂલ્ય રૂા. એક હજાર : શુભેચ્છક રૂા. ત્રણ હજાર !
આ મહાન ગ્રંથની તપોભૂતિ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયકપૂર સૂરીશ્વરજી - મહારાજના દૃઘર હાલાર દેશે દ્ધારક પૂજ્ય આચાર્યદેવશ્રી વિજય અમૃતસૂરીછે. શ્વરજી મહારાજના પટ્ટધર પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય જિનેન્દ્રસુરીશ્વરજી મહા. ૫
રાજના સદુપદેશથી અને તેઓશ્રીના માગદર્શન મુજબ તૈયારીઓ થઈ રહી છે. આ ગ્રંથનું છે હું સંપાદન અને તર્થ પરિચય વિગેરે એતિહાસિક આલેખન તેઓશ્રી કરી રહ્યા છે.
વેતાંબર તીર્થોના ફેટા માહિતી મેળવવાનું કાર્ય ભાવિકેનું પ્રતિનિધિ મંડળ કરી છે રહેલ છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, રાજસ્થાન, બંગાળ, મધ્યપ્રદેશ, બિહાર, ઓરીસાનું ! R કામ પૂર્ણ થયું છે તે ઉપરાંત બાકીના ભારતનાં રાજ્યનું તેમજ ભારત સિવાયના છે
દેશમાંથી પણ આ કાર્ય થશે. આ રીતે શ્રી શ્વેતાંબર જૈન તીર્થોનું દર્શન પરિચય 8 તે ઘેર બેઠા પ્રાપ્ત થશે. અને જેમણે આ તારક તીર્થોની યાત્રાદિ માટે જવું હશે. તેમને જે
આ ગ્રંથ ભોમીયાની જેમ સહાયક બનશે. દરેક રાજ્યના જૈન તીર્થો અને જેને નગરોના જ માર્ગ માટેના રસ્તાઓના નકશા પણ તેમને ઉપયોગી બનશે. .
અત્યારથી તેનું મૂલ્ય નક્કી કરવું કઠીન છે. પરંતુ બને તેટલું ઓછું મુલ્ય હી 8 છે શકે તે માટે તથા તેની ભૂમિકાના ખર્ચને પહોંચી વળવા માટે એક પેજના શુભેચ્છક છે
તરીકે લાભ લઇ શકાય તેવી યોજના નકી કરી છે.' ? ૧. આ થ આર્ટ પેપરમાં બે ભાગમાં પ્રગટ થશે. મૂલ્ય રૂ. એક છે
હજાર છે. { ૨. ગુજરાતીમાં પ્રગટ થશે પછી બીજી ભાષાઓમાં પ્રગટ કરવા ભાવના છે. 8