________________
૩૪૮ :
:
શ્રી જૈન શાસન(અઠવાડિક)વર્ષ ૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨
બધ કરાવ્યા તા વાછરડા વધ અને શ્વાન હિંસાને સમર્થન આપતા શ્રીમાન ગધીનાં અનેક અપૂર્ણ વિધાનોને જાહેરમાં ખાટા જાહેર કર્યાં દેવદ્રવ્ય, બાલદીક્ષા ત્રિ, જૈન સઘને સ્પર્શતાં પ્રનેામાં એમણે જૈન સમાજને સાચી દિશા બતાવી હતી. ‘જન સેવામાં પ્રભુ સેવા' જેવા અશાસ્ત્રીય અને તમામ સમાજૂને સ્પર્શતા પ્રશ્નને પણ અ મહાપુરૂષે જે હિંમતથી સાચી વાતના બચાવ અને રક્ષણ સમન કર્યા છે. તે ઇતિઙાસના પાને સુવર્ણાક્ષરે લખાશે અને હીરા માતીથી પૂજાશે.
વચન સિદ્ધ, મહાગીતા પૂ. મહાપાધ્યાયશ્રી વીર વિજયજી મહારાજા, સકલાગમ રહસ્ય વેદી પરમ પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય દાનસૂરીશ્વરજી મહારાજા, સિદ્ધાન્ત મહાદધિ પરમ પૂ. આચાર્યદેવ શ્રીમિદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની પૂજ્યતમ પટ્ટ-પરંપરામાં મુખ્ય સ્થાનને શૈાભાવીને વિ. સ. ૧૯૯૨માં આ યા પદ પર આરૂઢ થઇને પૂ.પાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા તરીકે આ મહાપુરુષે મહાન વટવૃક્ષની જેમ છેલ્લા કેટલાય વર્ષોથી જૈન સાંઘને ગયા હેઠળ રાખ્યા. અને અશાસ્ત્રીયતા ધરાવતા મોટાભાગના પરિબળાથી જૈન સઘને સાવચેત રાખ્યા હતા.
એમના જીવનમાં સત્યની સુરક્ષા માટેના સ`ઘઉં આવ્યા છે. આવેલા તમામ સઘર્ષોને એકલવીર બનીને એમણે એકલે હાથે બાજુ પર ખસેડયા. અને શાસ્ત્રીય સત્યને જીવનના છેલ્લા શ્વાસ સુધી એમણે જાળવી રાખ્યું. આથી જ એમના નામે અનેક ઇતિહાસે સજા ર્યા છે, એમની પાછળ હજારા નહિ પણ લાખા લેાકેા દોડમાં આવતા. છેલ્લે વિ. સં. ૨૦૪૭ અષાઢ વદ ચૌદશે પૂજયપાઇશ્રીજીએ જ્યારે મહાસમાધિમાં લીન બની આ નશ્વર દેહ છેાડયા. એ પૂર્વેના ચાવીશ કલાક જ હજારો લેાકે પૂ.પાઇશ્રીજીના દર્શન-વંદન માટે દેશ-પરદેશથી આવી પહોંચ્યા અને સ્વર્ગવાસ પછી લાખે। લોકો આ શાસન શિરતાજ મહાપુરુષનાં અંતિમ દર્શન માટે અમદાવાદમાં ઉમટી પડયા પૃ. પાઇશ્રીજીને જૈન સંઘ અને ધર્મપ્રેમી જૈનેતર સમાજ રીકાઓ સુધી યાદ કરશે. અને હમેશ માટે પૂ. પાદશ્રીજીના આદર્શો નજર સમક્ષ રાખશે.
હતા,
—શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આર ધક ટ્રસ્ટ પુખરાજ રાયચંદ આરાધના ભવન, સાબરમતી.
૫. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. શ્રદ્ધાંજલી વિશેષાંક