________________
૩૪૬ : : શ્રી જેને શાસન (અઠવાડિક) વર્ષ–૨ અંક ૪-૫-૬-૭ તા. ૨૫-૯-૯૨
અંગે અંગમાં દીક્ષા વ્યાપી હતી. શ્વાસે શ્વાસે મે કાનું રટણ હતું અને આત્માના પ્રદેશ પ્રદેશે પરમતારક શ્રી જિન શાસનને અવિહડ રાગ હતે-તે પૂ બીનું સમગ્ર જ જીવન કેઈ પણ રીતે વર્ણવી શકાય એવું નથી. પ્રખર દાર્શનિક વિદ્વાનની પ્રતિભાને છે પણ કુંઠીત કરનારી અદ્દભુત પ્રતિભા, સમર્થ ચિતકને પણ વિચાર કરતા કરી દેનારું સૂક્ષમ ચિંતન અને પત્થર જેવા કઠોર હયાને પણ પલ્લવિત કરનારી સરલ-શીતલ વાણીને
પવિત્ર નિર્મલ પ્રવાહ આજે માત્ર સ્મૃતિને વિષય બની ગયેલ છે. ભૂતકાળના એ અનુઆ ભવ આજે પણ લઘુકમી ભવ્યાત્માઓને આત્મલક્ષી બનાવવા સમર્થ છે. સામાન્ય
પુણ્ય (? ના પ્રવાહમાં શ્રદ્ધા, માર્ગ પ્રત્યેની પ્રીતિ અને નિસ્પૃહતા તUતી જેમાં 8 છે જોવા મળે છે એવા આ કાળમાં ઉત્તરોત્તર વધતા પ્રચંડ પુણ્ય પ્રવાહમાં પણ જેઓશ્રીની છે ૧ શ્રદ્ધા, પ્રીતિ અને નિસ્પૃહતા સ્પષ્ટપણે તરતી રહી.
–છે. મૂ. પૂ શ્રી જૈન સંઘ-માલેગામ. (નાસિક) 3 ૫૮. અમરનામ ગુરુ રામચન્દ્રસૂરિ, કભી ન મીટને પાયેગા..
વિક્રમની ૨૦૪૭ની શતાબ્દિની આષાઢ કૃષ્ણ ચતુર્દશીને સૂર્ય મધ્યાહુને આવે છે એના અઢી કલાક પહેલાં જ, છેલલા ૭૮-૭૮ વર્ષથી એક ધારો જિન શાસનના ગગ- 8 નાંગણે મધ્યાહુન. તે જ વેરતે પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સુરીશ્વરજી મહારાજા' આ નામને સૂર્ય એકાએક અસ્તાચલની એથે પાઈ ગયા. મન-મગજ જે ઘટનાને અસ્વીકાર કરવા મરણ પ્રયાસ કરે છે એવી આ ઘટનાની છે વાસ્તવિકતાને સ્વીકાર કર જ પડશે. આ પુણ્યપુરુષ જાણે શાસન રક્ષા કરવા માટે છે જ અવતર્યા હતા! ગુરુ-પરંપરાના પૂર્ણ આશીર્વાદ સાથે શ્રમ જીવનના શૈશવકાળથી જ { શરૂ થયેલી તેઓશ્રીની શાસન રક્ષાની વિજય યાત્રા છેક અંતિમ શ્વાસ સુધી વણથંભી ૨ ચાલુ રહી હતી. છેલ્લી કેટલીય સદીઓમાં તેઓશ્રી જેવી પ્રવૃષ્ટ પુસ્થાઈ, સર્વતે મુખી | { પ્રતિભા, ૭૮ વર્ષને સંયમ પર્યાય, ૫૬ વર્ષ જેટલે આચાર્ય પદ પર્યાય, ગત સંખ્યા જ છે વટાવતે શિષ્ય પરીવાર, શાસન માટે પ્રાણાન્ત કષ્ટ વેઠવાની તૈયારી વગેરેનો સરવાળો છે { ધરાવતી વિભૂતિએ દેખા દીધી નથી. આ પુણ્ય પુરુષની ચિર વિદાય બાદ તેઓ શ્રીને છે
નિકટને પરિચય ન ધરાવનારાઓ પણ સ્પષ્ટપણે તેઓશ્રીને બિરદાવતા કહે છે કે, આ : “તેઓશ્રીનું સમગ્ર જીવન સંઘર્ષમય વીત્યું છે, પણ તેઓશ્રીના અંતરમાં છે છે કયારેય સંઘર્ષ પેદા થયો ન હત” આવા સવ પરિસ્થિતિમાં નિર્લેપ અંતરે જીવ-
નારા તેઓશ્રી અલોકિક ગીપુરુષ હતા. તે બીજી બાજુ ઘરેઘર અને જન-મન સુધી છે 4 દીક્ષાનો નાદ ગુંજતો કરવાના કારણે દીક્ષા યુગસર્જક યુગપુરુષ તરીકે પણ પ્રખ્યાત થયા હતા. તેઓશ્રી પોતાની સાથે પુણ્યાઈ, પ્રતિભા, વિદ્વત્તા વગેરે બધું લઈ ગયા છે. પરંતુ છે