________________
આજ્ઞાપાલનથી હ‘મેશાં આજ્ઞા જ ગમશે અને જેમ જેમ આજ્ઞા ગમશે તેમ તેમ ગુરૂએ અધિક આનંદથી અને સકોચ વગર આજ્ઞા કરશે અને જેટલા આનદથી અને સકાચ વગર આજ્ઞાપાલન કરશે તેટલું આપણું. વધુ કલ્યાણ કરશે. આજે ગુરૂને આજ્ઞા કરવામાં સ`કાચ અનુભવવા પડે છે પણ તે આપણા કમભાગ્યની નિશાની છે.
ગુરૂથી શિષ્ય કરે તે શિષ્યને સદ્ગુણુ ગણાય પશુ શિષ્યથી ગુરૂ ડરે ગભરાય તે આપણા માટે શે।ભાસ્પદ ન ગણાય. ગુરૂ આજ્ઞાની રૂચી કેળવવાથી ગુરૂના હૃદયમાં શિષ્યનું સ્થાન બની રહે છે. અને તે જ શિષ્યના મહાન ઉદય ગણાય.
શિષ્યના હૃદયમાં ગુરૂનુ· સ્થાન હેાય તે શિષ્ય પણ ભાગ્યશાળી ગણાય પણ ગુરૂના હૃદયમાં શિષ્યનું સ્થાન સ્થિર થાય ત્યારે શિષ્યમાં રહેલ આજ્ઞાપાલનના ગુણુ પરિપાક દશાને પામ્યે લેખાય, પણ આ દશા ત્યારે જ આવે છે કે એકવાર શિય પેાતાની પ્રત્યેક પ્રવૃત્તિમાં ગુરૂને જ આગળ રાખે છે. ગુરૂને જે ગમે તે જ પેાતાને ગમે જે ગુરૂની ઈચ્છા તે પેાતાની ઇચ્છા. આવા સમર્પણભાવ આવ્યા વિના ગુરૂના હૃદયમાં સ્થાન આવી શકતું નથી અને જયાં સુધી આવા સમર્પણુભાવ નથી આવતા ત્યાં સુધી માનવુ કે મારામાં હજુ વીતરાગ પરમાત્માએ કહેલ અને વત માન સયાગ પ્રમાણે પાલન કરી શકાય તેવુ સાધુપણુ હજી આવ્યું નથી.
ગુરૂ મહરાજને આપણે એવી રીતે સમર્પિત થવાનુ છે કે આપણે ગુરૂમહારાજ પાસે તે આપણી જાતને ખીલકુલ ભુલી જઈએ એ જ આપણે આદર્શ છે.
દીક્ષા લેતો વખતે આપણે સકલસ'ધ સમક્ષ બધુજ ગુરૂને સેાંપી દીધુ' છે હવે આપણું કંઇ જ રહેતુ નથી. એટલે આપણે આપણા મન, વચન અને કાયા એ ગુરૂને જ સાંપી દીધા છે. ગુરૂની ગેરહાજરીમાં જે વડીલની નિશ્રા હોય તે વડીલને પણ પેાતાના હિતસ્ત્રી ગુરૂતુલ્ય જ માનવાથી તે દ્વારા આપણને એટલા જ લાભ થાય છે. ગુરૂની આજ્ઞાને જો સફળ બનાવીએ તે આપણા આત્મામાં છૂપાયેલી મહાન શકિતએ પ્રગટ આપણી શિકતઓની ચાવી ગુરૂ મહારાજ પાસે છે તે ગુરૂકૃપા રૂપ ચાવી સિવાય શકિતએ ઉઘડતી નથી. ગુરૂની આંતરિક પ્રસન્નતાથી શકિત પ્રગટે છે. મહાત્માં સ્થુલ મદ્ર સુનિના વિજય અને સિંહગુફાવાસી મહાત્માને પરાજયનું મુખ્ય કારણ ગુરૂની સાહજિક પ્રસન્નતા અને અપ્રસન્નતા જ છે.
થાય છે
પેાતાના પ્રભાવથી કુરમાં કુર એવા સિહને પણ સૌમ્ય બનાવી દે તેવું ખળ કઈ સામાન્ય વાત નથી છતાં પેાતાનું મિથ્યાબળ અજમાવવા ગયાં તા જોખમમાં મુકાય ગયા. ગુરૂનિશ્રાનુ બળ ત્યારે જ પ્રગટે જ્યારે આપણે આન'-પૂર્વક નિશ્રામાં રહીએ અને આનંદ પૂર્વક નિશ્રામાં રહેવાથી માંડલીની પૂર્ણરૂપે ભકિત કરવાથી જે કાય ની જયારે જરૂરત હેાય ત્યારે તરત કરવાથી આપણું એવુ' પૂણ્ય વધી જાય છે કે આપણું વચન આદેય બની જાય છે.
જેમ વેપારીએ પેાતાની ઘરાકી કેમ વધે તે માટે જ પ્રયત્ન કરે છે. બાજુવાળા