________________
DPD
૨૮૪ * શ્રી જૈન શાસન (અઠવાડિક) વ–પુ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨
છે ને ? પૃજયશ્રીના મુખમાંથી શબ્દો સરી પડયાં અરિહંત-અરિહંત-ધીમે ધીમે શ્વાસ બેસતા અરિહંતના ધ્યાનની લીનતા જ ચક્ષુ દ્વારા ઉર્ધ્વ ગતિએ સવારે ૧૦-૦૫ મિ. એ ચતુર્વિધ હજારોની ઉપસ્થિતિમાં નીકળી ગયા. ઉપસ્થિત ચતુર્વિધ સંઘ ભારે આઘાતથી અવાચક જેવા સૂનમૂન બની ગયા......શહેર અને આજુબાજુ સમાચાર પહેાંચતાં દૃષ્ટિ પહેાંચે નહિ એટલા દર્શાનાર્થે આવ્યાં. જામનગરના કારિગરોએ દેવવિમાન જેવી અદ્ભુત પાલખી બનાવીરડિયા ટી વી. ટેલીફાન દૈનિક આદિથી ભારતભરમાં સમાચાર પહાંચત જે સાધન મળ્યું' તે સાધન મેળવી અન્તિમ કનાથે હજારો-લાખા શ્રાવકવર્ગ આવી પહુંચ્યા. ૨૪ કિલા મીટર લાંબી સ્મશાનયાત્રા સઘળુંય પેાલીષતંત્ર વ્યવસ્થામાં કામે લાગી ગયું અમદાવાદ સહ મોટાભાગના નગરોગામામાં જૈન જૈનેતાએ પાખી પાળી, ઠેર ઠેર જીવાને અભયદાન આપવામાં આવ્યાં. કત્તલખાનાઓ બંધ રહ્યા. પાલખી અની અગ્નિદાહ આપવાની રેકા ઉછામણી થઈ. ચાલુ સ્મશાનયાત્રામાં પગે ચાલતી ૩ લાખની મેદની જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. તેઓશ્રીના સયમજીવનની અનુમેઘનાથે ૨૭૦ થી વધુ તે તે નગરીમાં ભવ્ય જિનેન્દ્ર મહે।સવ ઉજવાયા અને હજ ઉજવાઈ રહ્યાં છે.એમાં મુંબઇ લાલબાગ ચાતુર્માસ બીરાજમાન પૂ વિદ્વાન મુનિરાજ શ્રી અક્ષયવિજય મ.ની શુભ પ્રે'ણાથી ઉજવાએલ ૨૧ દિવસના ભવ્યાતિભવ્ય મહાત્સવ તે। જોના૨ને જીંદગીનુ` સંભારણું બની ગયુ..
આજે પૂજયશ્રી આપની પાસે નથી પણ તેઓશ્રી શાસનરક્ષા. શાસ્ત્ર વફાદાર અનેક બાળ સિંહુ કિશ્વરાને તૈયાર કરીને ગયા છે. પૂ શ્રી આપના સૌના માટે વાક્ષમાર્ગની સાધના-આરાધના-સમ્યગ્દર્શોનની વિશુદ્ધિ, સુસ’યમી સિદ્ધાંત વફાદાર સાધુ સાધ્વી સમુદાય, ઉત્તમ શ્રાવકવર્ગ અને અધ્યામિક ગુણાને અમૂલ્ય વારસે મૂકી ગયાં છે આ વારસાને આત્મસાત્ બનાવીશુ તે આપના સૌનુ સાચું' આત્મશ્રેય બન્યાં વિના નહિ રહે. પૂ.પાઇશ્રીના આજીવન અતેવાસી પ્રશાન્તમૃતિ પૂ. આચાર્ય ધ્રુવેશ શ્રી પહેાદયસૂરિ મ.ના સમર્પણભાવ અને ખાલવયથી ચારિત્ર લઇને અન્તિમ ક્ષણ સુધી દિવસ કે રાત નિના અપ્રમત્ત ભાવે મુકપણે સેવા કરતાં સુ. શ્રી હવĆન વિ. મને કેમ ભુલાય. પૂ. આ. શ્રી કમલસૂરિમ, પૃ. ઉ. શ્રી વીરવિજય મ પૂ.પાદશ્રી ઉપર તા પૂ.પાદ સ્વ આ. ભ શ્રી સિદ્ધિસૂરિ મ. (પૂ. બાપજી મ.), સ્વ. પૂ. આ શ્રી દાનસૂરિ મ. સ્વ. ગુરૂદેવ શ્રી પ્રેમસૂરિ ., પૂ. આ. શ્રી લબ્ધિસૂરિ મ. સ્વ.આ. શ્રી કનકસૂરિ મ.સ્વ.આ.શ્રી ભદ્રસૂરિ મ. આદિ આ ભગવન્ત અને વૃદ્ધ મહાપુરૂષોની અદ્ભુત કૃપા વરસેલી. આપણે પણ સૌ હૃદયથી ઝંખીયે કે પૂ શ્રી સ્વર્ગમાંથી આપણા ઉપર કૃપાવર્ષા કરી સૌને મુક્તિમાર્ગની આરાધનામાં સહાયક થાય અને સૌ શ્રી પરમ મશાસનને વફાદાર રહી યથાશકિત સુન્દર ધર્માંસાશન દ્વારા થાડા જ ભવમાં શાશ્વત અક્ષયસુખના સ્વામી બનવાનુ` લેાકેાત્તર સૌભાગ્ય આત્મામાં પ્રગટ કરીએ એજ એક શુભાભિલાષા.