________________
4 પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક બીજે :
: ૨૬૫ ? લગાવ તમતમારે ! ચિન્તા કરતા જ નહીં. અહીં તે બોલે એના જ બેર વેચાશે.” સંસ્કૃતમાં એક કલેક વાંચવા મળે. એના છેલ્લા શબ્દો આવા હતા.
विषं भवतु वा मा वा, फणाटोपो भयङ्करः । ઝેર હોય કે ના હોય પણ ફણાને આડંબર એજ ભય પેદા કરી શકે છે.' આ 3
આ જ વાત “અહા પુરૂષ” કરી રહ્યાં છે. “સર્વ મવડુ વા મા વા' સત્વ હેય કે છે ના હોય તમારી પાસે દેખાડે કરવાની શકિત છે ને ! બસ!
સત્વ અને વિષની આવી તુલના વિશે હજી ઘણું વિવેચન થઈ શકે. આ વિશે ? ષાંક ટુ કે પડે તેવું લાંબુ ચેડું વિવરણ આ સરખામણીમાં થઈ શકે. . ; 8 સત્વ વિનાને દેખાડે અસર તે કરે છે, કામ પણ કરતે લાગે છે. આપણે છાતી છે છે ગજગજ કલાવીએ. હારતોરાથી એ દેખાડે કરનાર “સત્વ' શાલીને વધાવીએ. પણ અવ. ૬
સર આવતા જ પેલે રાસભ (રાધર ગધેડે....કે ગો) જેમ જોરથી ભુંક હતું અને એની વાઘની ચામડી ઉખેડીને લોકોએ એને જેમ પીટયું હતું. અને એ ભુકવા સિવાય
– સમર્પિતને સમાધિ – પ. પૂ. 6, શ્રી ચારિત્રવિજયજી મ. કે જેઓ પ. પૂ. આચાર્ય દેવેશશ્રીજીને સમર્પિત છે 8 હતા, સમુદાય અને શાસનના કાર્યોમાં પૂજયશ્રીજીની ભુજા રૂપ હતા. તેઓને પણ પૂજયશ્રીએ પોતાના ખોળામાં ઢળી પડતાં સમાધિ આપી. અડીખમ સેવક જતાં પૂ. શ્રીના મોઢા ઉપર કોઈ ગ્લાનિ ઉપસી નહિ કેવું હયાનું કરુણુ બળ ! છે બીજું કશું કરી શક્યો ન હતો. તેમ આપણ અહાપુરૂષ અવસર આવે પાટલી બદલી 8 શકે છે. મોટી વાતોની ખેતી ભાત બહાર આવી શકે છે. આત્મબળ વિનાનું યુદ્ધ છે છે હારમાં પરિણમી શકે છે. અને શાસનને ત્યારે મોટી નુકશાની થઈ જાય છે. અને એ
અહાપુરૂષ પ્રભાવના અને સંરક્ષણના તેરમાં જ હોઈ શકે છે. કેમ કે તેમને માટે સિધાંત 5 { ની વાત પબ્લિસીનું માધ્યમ છે. અને પબ્લિસીટી માટે તેઓ ગમે તે કરવા ? છે તેયાર છે.
સ્વર્ગસ્થ સૂરિદેવ કહી ગયાં છે :- “પાપાત્માઓ ઘણા જ ભયંકર હોય છે. તેઓ પિતાના પાપની પ્રસિદ્ધિ માટે તારક | છે વસ્તુઓને દુરૂપયેગ કરવાનું ચૂકતા નથી. મોક્ષ માટે નિર્માયેલી વસ્તુઓને પણ સ્વાર્થ R સાધનામાં ઉપયોગ કરતા તેમને આંચકો આવતો નથી.”