________________
2
-
૧
૨૬૪ :
: જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૫ અંક ૪-૫-૬ તા. ૮-૯-૯૨
મહાન બનવાના ખ્વાબ આપણને આવતા હોય તે એમની આશાતના કરી ચૂક્યા છીએ. એ મહાપુરુષના સમગ્ર જીવનમાં “આત્મબળ” મુખ્યતયા દેખાઈ આવે છે. એમણે ભભકાને આશ્રય નથી લીધે, બાહ્યાડંબર એમને જાતે ન હતો અથવા બાઘાડંબરથી એ કેઈને આંજતા ન હતા. નાનપણમાં જ સમકિતને સાચા અર્થમાં સમજી શકનાર આ મહાપુરૂષે જીવનમાં પ્રતિપળ આત્મબળને અમાપ વિસ્તાર આપ્યો છે. એ વિસ્તારમાં છે તમામ સંઘર્ષો ખલાસ થઈ ગયા. અને તમામ વિરોધો સાફ થઈ ગયા. શકય હતું કે છે આ સમર્થ વિજય એમને અભિમાન આપી શકત. એ અભિમાન રાખી શકત પણ છે
ના ! એમનું આત્મબળ માત્ર બાહ્ય શત્રુઓ સામે જ નહીં. બલકે આંતરિક શત્રુઓ સામે છે આ પણ વિજયી નીવડયું હતું. જીવનની છેલ્લી પળોમાં પણ આ આંતરિક શત્રુઓ પર વિજય ઈચ્છવા જ એમણે “અરિહનત” શબ્દનું મનન અને ધ્યાન આદર્યું હતું. “અરિહત” શબ્દ એ. એમને આંતરિક શત્રુઓ સામે અણનમ રહેવાની તાકાત બક્ષી અને જંદગીભરની સાધનાના નિચોડ રૂપે તેઓ આષાઢ વદ ચૌદશે અરિઓના હનત બન્યા. અસમાધિ, વ્યગ્રતા દુર્ગાન જેવા અરિઓને એમણે આત્મબળ આપના અરિહન્ત છે શબ્દથી હણ્યા. આવા અપૂર્વ મહાપુરૂષ જેવી શ્રેષ્ઠતા મેળવવાની નમ્ર બંછા-આરાધકતાના ભાવ સાથે-હોઈ શકે. પણ એ શ્રેષ્ઠતા મેળવવાની ઈછામાં જે મહત્વાકાંક્ષા છે. જેવું સ્વગૌરલક્ષી તવ ભળે તે આપણે ભીંત ભુલ્યા છીએ એમાં શંકા નથી શાસન છે નની રક્ષા થતી આવી છે અને થતી જ રહેશે. આપણે પણ એમાં જોડાઈને શાસનના છે. નગ્ન સંરક્ષક થઈ શકીએ. પણ આપણે આ મહાપુરૂષને અનુકરણના જ્વાળે જો તે ? જોતજોત માં આપણે કયાંય ફેંકાઈ જઈશું...
આ મહાપુરૂષની શ્રેષ્ઠતા એમના આત્મબળમાં હતી. લે ખડી છાતી.. અણનમતા. 8 છે કે એકલા પડવાની બીક ન હેવી વગેરેના મૂળમાં આ આત્મબળ હતું. આપણે { આ આત્મબળ આપણામાં પેદા કરવાનું છે. એના જ પ્રભાવે જીવનમાં સમાધિ પણ છે. આવશે અને શાસનની સાચી સેવાનો લાભ મળશે...
જે આ ન હોય તે એમના જેવા થવાની ધૂનમાં આપણે ધડાકો તે કરી શકશું. છે પણ એ ધડાકાના કયારે કડાકા બેલાઈ જશે એ કશું જ ન કહેવાય. પણ આ વાત છે કે ગળે ઉતરવી મુશ્કેલ છે. આજે આવા ધડાકા કરનારા દેખાવા માંડયા છે. પણ એમના જ છે જેવું આત્મબળ જવલ્લે જ એકાદ જ આચાર્યદેવમાં જોવા મળે છે. એમના સિવાય બીજે તે બધે એક જ વાત સાંભળવા મળે છે. - “તમારી પાસે ભલે તાકાત કે સત્વ નથી. પણ દેખાડે તે છે ને ! બસ! ત્યારે,