________________
છે૧૬ : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૨ અંક ૧-૨-૩ તા. ૧૧-૮-૯૯૨ 8 એમ. પી.], શ્રી અંબાલાલ અમૃતલાલ રિસાદ] આદિએ વિશેષાંક માટે પ્રેરણા કરી છે તેથી તે સહકાર નેધ પાત્ર બનેલ છે. આ માટે ઉપદેશક પૂ. ગુરુદેવ તથા પ્રેરક પૂ. છે.
સાઘમિક બંધુઓને આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. છે વિશેષાંકના સંપાદનમાં અને સંકલનમાં પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. છે છે એ ખૂબ પરિશ્રમ ઉઠાવ્યો છે. સાહિત્ય સંકલનમાં પૂ. મુનિરાજ શ્રી પ્રશાંતદર્શનવિજયજી થ મ. ને પૂર્ણ સહકાર મળે છે. તેમના આભારી છીએ. 8વિશેષાંક સંચાલનમાં ભાઈશ્રી મગનલાલ ચત્રભુજ મહેતાને પરિશ્રમ અવર્ણનીય હે છે. તથા મુદ્રણમાં સુરેશ પ્રિન્ટરીના માલિક ભાઈશ્રી સુરેશ કે. શેઠે ખૂબ પરિશ્રમ લીધે છે { તથા આર્ટ પ્રિન્ટીંગમાં શ્રી ભરતભાઈ (ગેલેકસી પ્રિન્ટર્સ–રાજકેટ)એ સારી કાળજી રાખી છે તે બંનેને આભાર માનીએ છીએ.
પૂ.શ્રીજી વિશાળ અગાધ પ્રભાવક જીવનના માત્ર બિંદુઓ અત્રે સંગૃહીત થયા છે. જે લેખકોએ પોતાના અનુભવ અને ક્ષયે પશમ મુજબ આલેખન કર્યું છે છતાં અમૃત તે આહલાદક હોય છે તેમ પૂજય પાદશ્રીજીના ગુણ વૈભવના અમૃતના અંશો પણ આહલાદક રહેશે. છતાં તેમાં ક્ષતિ થઈ હોય તે કામ કરશોજી. અંતે પૂ.શ્રીના ગુણાનુવાદ રૂપ આ શ્રધાંજલિ દ્વારા અમને સમ્યકરંવાદિની શુદિધ થાય અને સૌ વાંચકે પણ તેવી શુધિ $ પામે એજ અભિલાષા....
--પ્રકાશકે
- કેવો ગુરૂ પ્રેમ - પૂ. ગુરૂદેવ શ્રી વિજય પ્રેમ સુરીશ્વરજી મહારાજ ખંભાત મુકામે બીરાજતા હતા. છે પૂ આ. ભ. શ્રી વિજય ભુવનભાનુ સ. મ. પણ અમદાવાદમાં શિબિરના માટે વિહાર
કરી ગયા. પૂ. આ. ભ. શ્રી વિજય રામચંદ્ર સૂ મ. પણ વિહાર કરી ગયા. તેઓશ્રી છે છે નાર પહોંચ્યા ત્યાં ખબર પડી કે ગુરૂદેવની તબિયત સારી નથી. તુરત ખંભાત તરફ 8 વિહાર કરી ગુરૂદેવની નિશ્રામાં હાજર થયા. પછી તબીયત ઠીક લાગી તે પણ વિહાર આ ન જ કર્યો. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. ગુરૂ પહેલા માની ખંભાત પાછા ફર્યા અને છેલી નિર્ધામણું જાતે કરાવી.
--મગનલાલ ચત્રભુજ મેતા
એ મહાપુરૂષ માટે ભારે ભાર બહુમાન પૂજ્ય ભાવો છે. વિશેષ શું લખાય ?
સા. શ્રી નરેન્દ્રશ્રીજી-વિદ્યુતપ્રભાશ્રી-સુથરી છે સૂચના લેખ અને જા. ખ. ની અનુક્રમણિકા છેલ્લે જુઓ.