________________
વાતસલ્યદાતા પૂ.આચાર્ય મહારાજ - અ. સૌ જયોત્સનાબેન ભરતકુમાર
અમદાવાદ
50
છે પૂ. આચાર્ય મહારાજના અતિ નિકટના પરિચયમાં તે ન ગણાવું પણ છે * ઘરના ધાર્મિક સંસ્કારોને કારણે પૂબાપજી મ. અને પૂ. આચાર્ય છે મહારાજની પાસે વંદનાદિ માટે તે અવાર-નવાર જવાનું થતું. તેમાંય અમારા કાકી 4 પૂ. શ્રી અરૂણાશ્રીજી મ. ની અમારા કુટુંબ ઉપર પુરી છાયા! તે પછી મારા ભાઈ મ. પૂ. શ્રી પ્રશાંતદશન મ. ના કારણે પૂ. આચાર્ય મહારાજને નજીકમાં આવવાનું બનતું. અવાર-નવાર તેઓશ્રીજીના વરદ હસ્તે વાસક્ષેપ પણ મળતું. ત્યારે તેઓશ્રીજીના હાર્દિક છે વાત્સલ્યની અનુભૂતિ થતી. | મારા સસરા તે પૂ. આચાર્ય મહારાજના જ ભકત છે. ૧૯૭૬ માં ચંદ્ર વિલારા ? ૨ ટલે અને ભદ્રકાળી બેકડાના વધના પ્રસંગોએ, ત્યારના પૂ. મુનિશ્રી રામવિજયજીના
જે પ્રવચનો થતા તેના તેઓશ્રી સાક્ષી પણ છે. એ વાતે તે આજે એક ભવ્ય ભૂતકાળ જ બની ગઈ છે. પણ તે વાતે સાંભળીએ તે પૂ આચાર્ય મહારાજ પ્રત્યે પૂર્વ આદર.
ભાવ બહુમાન થયા વિના રહેતું નથી અને મનમાં થાય કે આવા સદગુરુની પ્રાપ્તિ મહાપુર્યોદય વિના થઈ શકે નહી. { પૂ. ભાઈ મ. પૂ. આચાર્ય મહારાજને અમને બે શબ્દ કહેવાની વિનતિ કરતા તે છે પૂ. આચાર્ય મહારાજ વંદનાદિમાં વ્યસ્ત-મગ્ન હોય તે ય કરૂણાભાવથી વાત્સલ્ય વર8 સાવતા કહેતા કે-કયાં સુધી સંસારમાં રહેવું છે ! તાકાત હોય તે સાધુ થઈ જવ, છે છે તે સાધુપણાની તાકાત ન હોય તે શ્રાવક થાવ, સારા ધર્માત્મા થાવ. તમે બધા સાચા
ધર્માત્મા બનશે તે તમારા ઘર સુધરી જશે. - આ મનુષ્યભવ વહેલામાં વહેલા મેક્ષે જવા માટે છે. તમારા આ નાના નાના છોકરાઓને ધર્મનું ભણાવજે. તમારામાં ધર્મ નહીં હોય તે આ બધામાં કયાંથી આવશે ? બધા ઉપરથી માયા-મમતા ઘટાડી આત્મ સાધનામાં લાગી જાઓ
વાત્સલ્યની હેલી વરસાવેલા આ શબ્દો યાદ આવતા આંખ ભીની થઈ જાય છે. ! છે કેવું અપૂર્વ વાત્સલ્ય વરસાવતા હતા આંખમાંથી અમી ઝરાવતા હતા કારુણ્યમય હયાના સ્વામી હતા. આવા વાત્સલ્ય દાતા પૂ. આચાર્ય મહારાજના ચરણકમલમાં છે ભાવભરી અનંતશઃ વદનાવલી હો !