________________
Reg. No. G/SEN-84
જૈન શાસન અઠવાડીક વર્ષ - ૫ અંક : ૧-૨-૩
૫. પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.
શ્રદ્ધાંજલી વિશેષાંક
નમો નમઃ શ્રી ગુસ્સામચંદ્રસૂરયે તમને બધાને આ સંસારનું સુખ ભૂંડું લાગ્યું છે ? દુઃખ તમારાથી નથી ભોગવાતું પણ ભોગવવા જેવું છે તેમ મનમાં થાય છે ખરું ? આ સંસાર અસાર લાગ્યો છે ખરો ? આ સંસાર અસાર છે તેમ ન લાગે તો આ મનુષ્યભવ દુર્લભ લાગે ખરો ? તમે બધા મજામાં છો તે ધર્મસામગ્રી સંપન્ન મનુષ્યભવ મળ્યો છે માટે કે સુખની સામગ્રી ઘણી મળી છે માટે ? શાસ્ત્ર કહ્યું છે કે - આ સંસાર અસાર સમજાય નહિ, મનુષ્યપણું દુર્લભ લાગે નહિ ત્યાં સુધી મનુષ્યપણામાં શું દુર્લભ છે તે સમજાય નહિ. આ જન્મ વિના બીજો કોઇ જન્મ મોક્ષનું સાધન બની શકતો નથી માટે આ જન્મ દુર્લભ છે. દેવજન્મ પણ મોક્ષનું સીધું સાધન ન બની શકે, તેને પણ મોક્ષમાં જવા મનુષ્યમાં આવવું પડે. તો તમને બધાને આ મનુષ્ય જન્મ મળ્યો તેનો આનંદ છે ને ?'' i જૈન શાસનના જ્યોતિર્ધર, પરમ શાસનપ્રભાવક, સિદ્ધાંતરક્ષક, વ્યાખ્યાન વાચસ્પતિ, સુવિશાલગચ્છાધિપતિ, સ્વ. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વવરજી મહારાજા આપણને આવું ઘણું ઘણું સમજાવતા હતા. અમારા પરિવાર ઉપર સાહેબજીનો ઘણો ઘણો ઉપકાર છે તે કૃતજ્ઞભાવે યાદ કરીને તેઓશ્રીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપીએ છીએ. લી. શ્રી દેપાર દેવશી હરણિયા પરિવાર
Re (કાનાલુસ - જામનગર) ૬: ધનજીભાઇ દેપારભાઇ હરણિયા ધીરજલાલ વેલજીભાઈ હરણિયા
વેલજીભાઇ દેપારભાઇ હરણિયા શોભનાબેન ધીરજલાલ હરણિયા કસ્તુરબેન વેલજીભાઇ હરણિયા
કુશલકુમાર જયેન્દ્રભાઇ હરણિયા જયેન્દ્રભાઇ વેલજીભાઇ હરણિયા જૈની ધીરજલાલ હરણિયા રેખાબેન જયેન્દ્રભાઇ હરણિયા રાજુલા ધીરજલાલ હરણિયા
| ની કોટિ કોટિ વંદનાવલિ. ૧૭-બી, દિગ્વિજય પ્લોટ, જામનગર - ૩૬૧ ૦૦૫, ફોન : ૭૯૪૯૫ - ૭૧ ૧૩૪
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ - જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠ સરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું કોન ૨૫૪૪