________________
શાસન કોહીનુર પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાને હાર્દિક શ્રદ્ધાંજલી
શાસ્ત્રીય સત્યોનો છડેચોક અપલાપ થઇ રહ્યો હોય, ત્રિકાલાબાધિત સિદ્ધાંતોનું ખૂન થઇ રહ્યું હોય, તેવા ય અવસરે માન-અપમાનની ચિંતા કર્યા વિના, પાસેના ય ખસી જશે તેની પરવા કર્યા વિના, માર્ગસ્થ સુવિશુદ્ધ દેશનાનો ધોધ વહેવરાવી, સઘળાય ‘કચરા'ને દૂર કરી, આત્માર્થીઓને સન્માર્ગમાં જ સ્થિર કરનારા શ્રી આચાર્ય ભગવાનને નમસ્કાર થાઓ.
યુજયપાદ આચાર્યદેવેશ વજા રામચન્દ્રસૂરીશ્વરજી મહરાજ
Bounds Green Satsang Mandal
LONDON
શ્રી બાઉન્સ ગ્રીન સત્સંગ મંડળ
લંડન
અનેક ઉપકારોની સ્મૃતિમાં પૂજયશ્રી ને મંડળના સર્વ ભાઇ-બહેનોની કોટિ કોટિ વંદના