________________
KARAR
વર્ષ ૪ : અંક ૪૭-૪૮ : તા. ૨૧-૭-૯૨
દીધા છે એટલુ' જ નહિ પર'તુ તેમને માથું ઊંચુ' કરવાની નથી. એ વિશ્ર્વ વિદિત હકીકત છે.
+ ૧૦૭૫
પણ હામ રહેવા દીધી
તેઓશ્રી સામે વ્યકિતગત પક્ષગત કે ગચ્છગત પણ ભેદ હતા તે પણ તેમની આ શાસન અને શાસ્ત્ર પ્રતિપાદક પ્રવૃત્તિએના ઊંડે ઊડે પણ પ્રસ ́શક હતા. હાથી જતા હોય અને કુતરા ભસે તે તે કુતરા પરાક્રમી ગણાતા નથી તેમ કાઇ એવી તુચ્છ બુદ્ધિવાળી વ્યકિત આ કુતરાની રીતનું અનુકરણ-અનુસરણ કરે તેટલા માત્રથી તે પ્રવૃત્તિ કરનારા મહાન બની જતા નથી બલ્કે મહાન કે મેટા ગણાતા હાય તા પણ જગતમાં અને વિવેકીઓમાં તેમની હિનતા અને તુચ્છતાના પ્રતિક તે બની રહે છે.
આ શાસનના સિંહ પુરુષની સિંહગર્જનામાં પણ અજબ તાકાત હતી કે સામે ન આવી શકનારા પણ સીધા થઇ જતા હતા. ઉન્માદ કે ઉત્સૂત્રના કેડી કંડારવાની હિંમત કરી શકતા નહિ અને કદાચ હિહંમત કરે તા તેની કિ′′મત ચૂકવવી ભારે
DECR
પડી જતી.
આ શાસનના સિ'હપુરુષની વિદાયની ઘડીને એક વર્ષ પુરુ થાય છે. અને તે શ્રીની વિદ્યમાનતા અને અવિદ્યમાનતાને વિચાર કરીએ ત્યારે તેઓશ્રીની આ વિદાય, વિદાય વખતે તે વસમી વિદાય હતી. તે તે વસમી વિદાય તેઓશ્રીના કરુણ વિયેાગથી સમી બની હતી પરંતુ આજે તેઓશ્રીજીની વિદાય જે વસમી લાગે છે. તે તેઓશ્રીએ સિંહ ગર્જીંના દ્વારા સકલ જીવન સમર્પિત કરીને જે સત્યના મૂલ્યાને જીવત રાખ્યા હતા અને એક મહાન શાસન ર ધરની જેમ જેમ શાસનના વારસા અખંડ રાખીને પાછળ પ્રવાહમાં મુકયા હતા તેવી સિ ંહ ગર્જના અને સત્યના મૂલ્યેની જાળવણીની ખામી જોતાં આજે એક વર્ષે તેએશ્રીની વસમી વિદ્યાય જે હતી તે વિદાય વસમી બની રહી છે.
દુ:ખના એસડ દહાડા, તેમ વસમી વિદાય પણ કાળ જતા વિસરી જવાય તેમ અને પરંતુ તેઓશ્રીની શાસનની, શાસનના સપ્ત્યાની જાળવણી યાદ કરતાં તેઓશ્રીની વિદાય દિવસે દિવસે વધારે ને વધારે વસમી જ ભાષતી જાય છે અને એ વિદાયને વસમી જોઈ શકનારા આત્મા તેએશ્રીના માઢ દાયકાના મહા મૂલ્યવાન તેજસ્વી જીવનમાંથી કઈને કઈ અશા પ્રાપ્ત કરી લે તે। તેઓશ્રીની આ વિદાયની વિષમતા માટે પેાતે કંઇક જવાબદાર બને અને એવા શ્રી શ્રમણ પ્રધાન સંધ અને તા જ તેઓશ્રીજીની વિદાયને સાચા અર્થાંમાં સમજી શકયા ગણાય અને તેઓશ્રી પ્રત્યેનુ' ઋણુ અદા કર્યુ. ગણાય.
દ ૧૪ ના
આજે એક વર્ષ એટલે ૨૦૪૭ અષાડ વદ ૧૪ થી ૨૦૪૮ અષાડ ( અનુસંધાન પાન ૧૦૭૬ ઉપ૨ )