SearchBrowseAboutContactDonate
Page Preview
Page 939
Loading...
Download File
Download File
Page Text
________________ બોરીવલી ચંદાવરકર લેન મળે શાશ્વતી રૌત્રમાસની ઓળીની આરાધના દરમ્યાન આચાર્યપદ આરાધના તૃતીયદિવસે આચાર્ય પદ સુપ્રતિષ્ઠિત જૈનશાસનના રાજા રાવ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજની ગુરુગુણ ગર્ભિત સ્તવના તર્જ:- જગમેં સુંદર છે કે નામ... જેને હું યે છે ગુરૂ રામ, તેના સાળા સીઝ કામ; જપ રામ રામ રામ. ગુરૂ નામ રામ રામ... જિનશાસન ગગનાંગણમાંહી, - સૂરિવર સમકે દીસે નાહી, પુણ્ય પ્રતિભા સહુથી સવાઈ, કીતિ તારી જગમાં ગવાઈ, એવા આ ગુરૂવર રામ ... જેને ભરતા સહુ સલામ. જેનાં. ભાવદયા ખળખળ દિલ વહેતી, “સહશિવપામે ચિંતા એકી, સમકિતદાતા ભવજલત્રાતા હતા શાસનના ભાગ્યવિધાતા; જાવું છે મુકિતધામ......... તે જપજો ગુરૂવર નામ... જેના...૩ બહુ પ્રશ્ન ચર્ચાયા જયારે. બહુ વિખવાદ જગ્યા જયારે શાસ્ત્ર સમર્પિત સાથે તમારી. ચર્ચા કરતાં સદા તયારી; શાસ્ત્રોથી જેને કામ......... એવા આ ગુરૂવર રામ ... શાસનનિષ્ઠા પગે રગરગમાં. સત્યપુરૂષ તું એક જ જગમાં છે જીવનભર તું શાસન માટે અણનમ ઇઝ પ્રાણને સાટે, હતી અણનમ જેની હામ, એવા આ ગુરૂવાર રામ.. જેના પ રામ નામથી પત્થર તરતા, આશા અમે પણ એવી ધરતા તુજ નામે ભવસાગર તરશું વેગે શિવરમણને વરશું; જપ નામમંત્ર અભિરામ જપ રામનામ અભિરામ... જેના ૬ દર્શન તરસ્યા નયના આજે. ગુરૂવાર આજે વગે બિરાજે; દર્શન આપે સમકિત આપે. ભવભવના અમ બંધન કાપ; S. અમ મનની એક જ કામ કરે “પપરાગ” પ્રણામ...... જેના ૭ ના ૪. . * * *
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy