________________
લેખ શ્રેણી-લેખાંક-9મો
ગણુ થાયના આગ્રહમાં ચાર થેયના આરાધક
પૂજ્યની તુચ્છતા કરવી તે અનુચિત છે.
મૂ. તપાગરછમાં આ. કે. શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ. એ ત્રણ થેયની પણ કહી છે ભૂતકાળમાં પૂ. ધર્મષ સૂ. મ. આદિની ત્રણ થેય બનેલી છે. તે હકીકત છે પરંતુ તેને કઇ જગ્યાએ વ્યવહાર ન હતો. •
પૂ. દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ વિક્રમના બારમાં શેકામાં રચેલ ચૈત્યવંદન ભાષ્યમાં ચાર થાયનું સ્પષ્ટ વિધાન અને વિધિ બતાવી છે. તે ભાષ્ય ઉપર અવથરિ ચનાર પૂ. સેમસુંદરસૂરીશ્વરજી મહારાજાએ તેનું સ્પષ્ટીકરણ કર્યું છે જ.
છતાં ત્રણ થેઈ પક્ષના પણ ઘણા જ વિવેકીઓને ન ગમે તેવી વાત જાણવામાં આવી. આ. શ્રી યતીન્દ્રસૂરીશ્વરજી મ. એ પણ થાયનું પ્રતિપાદન કરતી અને ચાર
ઈની માન્યતાવાળાને શાત્રદ્રોહી વિ. રજુ કરીને સજઝાય રચી છે અને તે શીલાલેખમાં કોતરાવવામાં આવી છે તે વિવેક અને શાસ્ત્રથી પ્રતિકુળ છે. તપ ગચ્છની એક શાખા આ છે અને તે ત્રણ થઈથી જ જીવંત રાખવાની હોય તે તેણે મહાપુરુષોના શાસ્ત્ર અને તે પ્રણેતાઓને દ્રોહ કર્યા સિવાય થઈ શકે નહિ. માટે સમજને બદલે કદાગ્રહ ફેલાવા તે યુકિત યુકત નથી.
આ. ભ. શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ. ની ચતુર્મુખ ગુરુ પ્રતિમાની સ્થાપના કરીને આ મતમાં શ્રી તીર્થદેવના ચાળા ક વા જેવું થયું છે. તીર્થકર મૂળ રૂપે સમવસરણમાં પૂર્વ દિશામાં બેસે છે બાકી ત્રણ દિશામાં દેવ પ્રતિબિંબ સ્થાપે છે. આવી કઈ ઘટના કે અતિશય સ્વ. સૂરિજી મ. ને છે નહિ હોઈ શકે નહિ છતાં આવી પ્રવૃત્તિ થાય છે તે બતાવે છે કે વર્તમાન વતું જ કે વર્ચસ્વ દ્વારા આવી શાસ્ત્ર નિરપેક્ષ પ્રવૃત્તિ અને પ્રરુપણ એ માત્ર કદાગ્રહ કે પક્ષને ભ્રમમાં નાંખી ટકાવી રાખવાનો નુસ્કે નુસ્કે ગણાય. પરંતુ આ ભ્રમ કયાં સુધી ટકશે. ઘણા તેવા ગરછના પુણ્યાત્માએ તપાગચ્છમાં સમાઇ ગયા છે અને સમાઈ રહ્યા છે. તેમને એ વિશ્વાસ છે કે તપાગચ્છની સમાચારી અને શાસ્ત્ર પદ્ધતિમાં ઘાલમેલ કરવી તે સહેલી વાત નથી.
પ્રમાણિકને સલાહ આપનાર પ્રમાણિક છે? પ્રમાણિક માણસે ધનને ધમ માગે કે ઉપગ કરવો એ હેડીંગ નીચે ગુ. સ. તા. ૧૮-૬-૨ માં શ્રી રોહિત શાહે. ચિંતન ચાંદની આલેખી છે. તેમાં તે પોતે જ પ્રમાણિક નથી રહ્યા કેમકે પ્રથમ તે લખે છે કે પ્રમાણિક વ્યકિતને બધા આવે તેવું