SearchBrowseAboutContactDonate
Page Preview
Page 930
Loading...
Download File
Download File
Page Text
________________ આ એક સામાયિક તે કરે જ. આ ધર્મક્રિયાને બરાબર રંગ લાગી જાય તે તેને આજીવિ. ૨ કાનું સાધન ન હોય તે પણ તે મેળવવા વેપાર-નોકરી કરે તે કેવા કરે ? શ્રાવક { માટે ય બાર કલાકને ધર્મ કહ્યો છે તે ખબર છે? આવી બધી ધર્મક્રિયા કરનાર છે શ્રાવક ઘર કે પેઢીમાં મરે તે ય સદ્દગતિમાં જાય. તેને પેઢી પર પણ ધર્મ તે યાદ છે હેય. મારાથી આવે આવે વેપાર ન થાય, આવા આવા લેકેની સાથે ન થાય, આવી આ રીતે ન થાય તેની કાળજી હોય. પંદર કર્માદાન સમજો છો ? બહુ આરંભ-સમારંભવાળા જ છે વેપાર ન થાય તે ખબર છે? વેપારની પણ રીત છે. પણ ભીયા સમજે ખરા? છે આગળના વેપારી કહેતા હતા કે સેળની સવાસેળ આની થાય તે ય ઘણું. શ્રાવક છે. છે એવા માણસને પૈસા ધીરે કે આવે તે વાહ વાહ ન આવે તે સમાગે ગયા માને. { દાન તે મોટામાં મોટા ધર્મ છે. તમારા ઘરમાં સામાયિક, પૌષધ અને પૂજાની તથા મન થાય તે સાધુપણાની છે જ સામગ્રી કેટલી છે ? તમારા ઘરમાં કપ-રકાબી આદિ સંસારના સાધનો બધાના ઘરમાં છે છે જરૂર કરતાં પણ વધારે છે. સંસારની બધી જ સામગ્રી છે. પણ ધર્મની સામગ્રી છે કેમ નથી ? 8 આજે તમે તે બહુ ભારે કરી છે. આજે તે ભગવાન તેબા લેકે છે. આજે દેવછે દ્રવ્ય પણ શેમાં નથી વપરાતું તે જ સવાલ છે ! તે કયાં ક્યાં વપરાય છે તેને હિસાબ T માંગે તે માટે જુલમ થાય તે છે. ધર્માદા પૈસે જેને જેને ઘેર બાકી હોય છે તેને ઘર અમારાથી ગોચરી પણ ન જવાય. કેમકે, તેનું વ્યાજ તેના પેટમાં છે ગયું છે. ધર્માદા પૈસે દબાતે હોય તે સાધુઓને બધે જવાની છૂટ છે, ? છે. રાજ્યમાં પણ જવાની છૂટ છે. સાધુ જેમ શાસ્ત્રાનુસારી જોઈએ અને તમારા ! મનમાં પણ તેવું જ જોઈએ કે–શાસ્ત્ર મુજબ જ ચાલવું છે તે આજે છે પણ લીલા લહેર છે. આગળ શાહુકારને આબરૂની ચિંતા હતી. તમને ધર્મની છે? 8 આગળ પ્રજા સુખી તે રાજા સુખી. સુખી રાજાની પ્રજા સુખી જ હોય. આજે ? છે પ્રજાને સુખી જેવા તમારી સરકાર નથી ઈચ્છતી. આજની સરકાર સુખી છે, પ્રજા દુઃખી છે છે, આજના જમાનાને ભણેલ-ગણેલે કહેતા તમને શરમ કેમ નથી આવતી ! છે તે ગૃહસ્થ માટે દાન ધર્મ ઊંચામાં ઊંચે છે. પૈસાની મમતા ઉતારવા ભગવાનની છે પૂજા-ભકિત કરવાની છે. પણ આજે ધર્મ કરવાની અને કરાવવાની વાત જુદી રીતે જ { ચાલી પડી છે તેથી ઘણું નુકશાન થયું છે. છે તમે ધર્મમાં ધન ખરચી શકે તેવા છે કે નહિ તે જાણવું છે. કેટલી આવક 1 હેય તે કેટલું ખચી શકે? તમે બધા આવક મુજબ જે ધર્મમાં ખરચતા ? છે હેત તે સાધારણને હેર એટલો મોટો થાય કે, કઈ ધર્માદા ખાતું સીદાતું ! છે ન રહે. અનુકંપા પણ લહેરથી થાય. તમે બધા નકકી કરે કે, રસોડા ખર્ચમાં છે
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy