________________
બુદ્ધિ કેના બાપની ? –તિકા કે. ગજજર (બુદ્ધિથી વૈભવ આયુષ્ય દષ્ટિ માગી તે પણ શાશ્વત નથી. તે બુધિ એવી ચલાવવી કે ભવભવને ઉદધાર થઈ જાય.)
કેઈ એક ગામમાં અત્યંત દુખિયારે, લાચાર અને નિરાધાર યુવાન રહેતું હતું. એ દુખિયારે એટલા માટે કે એની પાસે ધન નહોતું એ લાચાર એ માટે હતું કે એ આખે આંધળે હતો અને નિરાધાર એટલા માટે હતું કે એનું પોતાનું કહેવાય એવું આ દુનિયામાં કંઈ નહોતું. પિતાની કડી અને કમનસીબ હાલતથી કંટાળી અથડાતેકુટાછે. એ જે ગલમાં ભટક્ત આખરે એક ખડેર જેવા મકાને પહોંચ્યો જે ખરેખર તે ભેળા શંભુનું અત્યંત પ્રાચીન મંદિર હતું. જેમાં ભગવાન શંકરનું લિંગ વર્ષોથી અપૂજ હતું. યુવાન ફકત બે જ અંધ હતો પણ એના અન્ય અંગે તે પૂરેપૂરા સશકત હતા. તેણે મંદિરને ગર્ભાગાર વાળી ઝુડીને સાફ કર્યો બાજુના તળાવમાંથી પાણી લાવી શંકરના લિંગને જોઈ નાખ્યું અને પછી એણે મંદિરમાં મહાદેવની પ્રસનતા મેળવવા કઠોર તપ આચર્યું.
એની સાધનાને ત૫ આખરે ફળ્યું. ભોળા શંભુ એના પર પ્રસન્ન થયા અને લિંગમાંથી પ્રગટ થઈને એમણે પેલા યુવાનને કહ્યું : “વત્સ માગ માગ જે માગે તે આપુ. યુવાને પ્રભુના ચરણ પકડી લીધા અને ખૂબ ઊંડે વિચાર કરીને એને શંકર ભગવાન પાસે એક જ વરદાન માગ્યું : પ્રભુ! એવી કૃપા કરે કે, હું મારા પૌત્રને સેનાના ઘુઘરે રમતાં નરી આંખે ઊં? ભગવાન એની બુધિ પર વારી ગયા અને બેલ્યા ? તથાસ્તુ.
કેવો ચાલાક યુવાન ! એણે એક જ વાકયમાં ને એક જ વરદાનમાં દ્રષ્ટિ, વૈભવ અને દીર્ધાયુ ત્રણે માંગી લીધાં. વળી દરિદ્રતા ગઈ કેમ કે એને તે પૌત્રને સમૃદ્ધિ વારસામાં આપવાની છે. એની નિરધારત ગઈ કેમ કે પ્રથમ એ પરણશે પછી એને પુત્ર થશે એને એના પુત્રને ઘરે ય પારણું બંધાશે એટલે પરિવારની હુંફ મળી ગઈ. વળી નરી આંખે પૌત્રને સમૃદિધ ભોગવતે એ જોશે એટલે એની દ્રષ્ટિહીન દશા પણ ગઈ. પુત્રના ઘેર પુત્ર થાય ત્યાં સુધી તે પોતે જીવવાને જ. એટલે દીર્ઘ આયુષ્ય પણ એણે માંગી લીધું. કહેવતમાં કહ્યું છે કે બુદિધ કેઈના બાપની છે ? (મું. સ.) હો, તે શાસન પર આવતી આફતનું માગે છે તેઓને કાંઈક મંત્ર-તંત્રને પરચે નિવારણ જરૂર કરજે.
બતાવજે કે જેથી તેઓ શાસનની ઘેર અને બીજી ખાસ ભલામણ એ કે- દવાનું કાર્ય ન કરે. માત્ર એકતા દ્વારા શાસનનું હિત ચિંતવ- આટલી આશા હું મંત્ર-તંત્રદિના નારા તે હિમાયતીઓ કે જે મારી જાણકાર પાસે રાખું છું. મચડીને મુસલમાન બનાવવા જેવું કરવા
-શ્રી વિરાગ