SearchBrowseAboutContactDonate
Page Preview
Page 906
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) • Reg. No. G/SEN-84 අපපපපපපපපපපපපපපපපපපපපප Aષ્ટ સ્વ પ પૂ અંચાયેવેશ શ્રીમદ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ පපපපපපපපපපපපපපපපප ૦ ભગવાનના સિદ્ધાન્ત જેવા છે તેવા ન ઓળખાવે અને વિપરીત રીતે ઓળખાવે તે તેને સાથ અપાય? બધી કુલટાઓ ભેગી થઈ સતીનું સન્માન કરવા માગે છે સતી જાય ? 0 સમ જાય નહિ ત્યાં સુધી મધ્યસ્થ રહેવું તે ગુણ પણ સાચું-બેટું સમજવા પછી Q મધ્યસ્થ રહેવું તે સત્યનું ખૂન અને અસત્યનું પિષણ. 0 0 ફરજ તે તે કહેવાય જેમાં સવ-૫૨ હિત હોય ! જેમાં સ્વ-પર હિત નથી તે ફરજ 0 જ નથી. સ્વાર્થની કાર્યવાહી એ તે કેરું પાપ છે. 0 ૦ આત્માનંદી આત્માને ભવ ભયંકર અને ધર્મ ભદ્રંકર લાગે છે. ત્યારે પુદગલાનંદી છે આત્માને ધર્મ ભયંકર અને ભવ ભદ્રંકર લાગે છે, છે . મેક્ષમાગને બદલે સંસારમાર્ગ સ્થાપે તે કુદેવ. મેક્ષમાગને બદલે સંસાર માર્ગ ઉપદેશે તે કુગુરુ અને જેનાથી સંસાર વધે તે કુધર્મ, છે. દુન્યવી પદાર્થોને ઉપાદેય માની તેની પ્રાપ્તિ માટે જ પ્રભુની પૂજા કરવી એ ધર્મ નથી. જેનાથી આત્માનું સ્વરૂપ નિશ્ચિત થાય તે જ ખરેખર જ્ઞાન છે. તે જ્ઞાન અને કેળવણીને પામેલા આત્માએ પાપમાત્રથી ધ્રુજે અને આ લોકની લાલસામાં ન 0. ફસાતાં આત્મ કલ્યાણની સાધનામાં સાવધ થાય. 0 ૦ પરલકને સુધારનારું જ્ઞાન, આ લેકને પણ સુધારે જ છે. કેવળ આ લોકની સાધન છે. 0 નામાં જ જોડનારું જ્ઞાન તે પરલોકનું ય સત્યાનાશ વાળે છે. 0 , લક્ષ્મીને ભગવાનની આજ્ઞા મુજબ સદુપયોગ કરવામાં ધર્મ છે પણ ધર્મ માટે લક્ષમી 0. તું મેળવવવી એ ધર્મ નથી કેમ કે કમાવાની ક્રિયા એ પાપ છે અને તેની લીનતામાં 4 તુ તે ધર્મ ભૂલી જવાય, පපපපපපපපපපපපපපපපපපපපප જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o મૃત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ફેન : ૨૪૫૪૬
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy