________________
વર્ષ–૪ અક–૪૨ તા. ૧૬-૬-૯૨ :
પદે ભૂતપૂર્વ વિદ્યાથી ઓનું સ`ગઠન તથા એલમની એસેશીએશનની સ્થાપના અંગેની કામગીરી શરુ થઈ છે. સસ્થાના તમામ ભૂતપૂર્વ વિદ્યાથી ઓને વિનતી કરવામાં આવે છે કે તેઓએ સૌંસ્થામાંથી નિયત કરેલ બાયા ડેટાનું ફામ' તુરત મગાવીને એગસ્ટ ક્રાંતિમાગ, મુંબઇ-૪૦૦૦૩૬ ઉપર મેકલી આપવા આગ્રહ છે. આ સસ્થા ધ મા થી અવિરૂદ્ધપણે પ્રવૃત્તિ કરશે તે સાચી દિશામાં પ્રગતિ થશે.
સાધ્વીજી મ. ને કાળધમ
સુવિશાલ ગચ્છાધિપતિ સ્વ. પૂ. આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયવતી પ્રવૃતિની સ્વ. પૂ. સા. શ્રી દનશ્રીજી મ. ના પરિવારના પૂ. સા. શ્રી જયરેખાશ્રીજી મ. ના પ્રશિયા પૂ. સા. શ્રી ભવ્યનિધિશ્રીજી મ. ૨૫ વર્ષની ઉંમરે ૭ વર્ષના સયમ પર્યાયમાં વૈશાખ વદ ૮ના સાંજે ૫-૦૦ કલાકે અમદાવાદ-શાહીબાગ રાજ, હોસ્પિટલમાં સમાધિ પૂર્ણાંક કાળધમ પામ્યા છે. વૈશાખ વદ ૬ ના તેમનું છાતીના ભાગે ગાંઠનું સામાન્ય આપરેશન થયુ હતુ. તેમની પાલખી ગીરધરનગર ઉપાશ્રયથી વૈ. વદ ૯ ના નીકળી હતી. વ. સાધ્વીજી અનાસકાંઠાના પાલડી ( ખાણુંાદર)ના સુળ વતની હતા. તેમને પાત્તાના અંતિમ સમ ચના ભાષ થયા હેાય તેમ સઘળુ અર્પણ કરી અને સ્વાધ્યાય પણુ ખાકી હું તે ભણાવીને છેવટે એક સાધ્વીજીને વંદન બાકી રહ્યુ' તે કરીને જાણે વિદાયની તૈયારી ક્રરી ન હેાય તેમ સમાધિ સાધી હતી.
: ૯૮૭
રાજકોટ-વધમાન નગર
વૈશાખ સુદ ૧૪ના રોજ પરમપૂજય અધ્યાત્મયાગી પન્યાસ પ્રવરશ્રી ભ્ર 'કરવિજયજી ગણિવર્ય શ્રીની ૧૨ મી વાર્ષિક સ્વર્ગારાહણ તિથિ નિમિતે સવારે ૯ વાગે પૂ. સુ. શ્રી લાભવિજયજી મ. સા. ની નિશ્રામાં ગુણાનુવાદ સભાનુ આયાન થયેલ. જેમાં પૂ. તપસ્વી મુ. શ્રી જિનસેનવિજયજી મ. સા., પ. પૂ. પ્રવચનકાર સુ. શ્રી રત્નસેનવિજયજી મ. સા., શશિકાંતભાઈ મહેતા, ખાલ શ્રાવક મિતુલ ત્તથા દર્શને પૂજ્યશ્રીના ગુણાનુવાદ કરેલ. જિનેન્દ્ર ભકિત મ`ડળે પૂજયશ્રીના વિરહગીત પ્રસ્તુત કરેલ, પૂ.મુ. શ્રી રત્નસેનવિજયજી મ. સા. જીવદયા વિષયક સુંદર પ્રેરણા કરેલ. ત્યાર પછી જીવદયાની ટીપ કરતા ખુબ જ સારી ટીપ થયેલ. ત્રણ મહાનુભાવે તરફથી ગુરૂપૂજન અને સવ્રપૂજન તથા સંઘ તરફથી પેંડાની પ્રભા વના પણ થયેલ. ૫૨માત્માની ખુબ જ ભવ્ય અ’ગરચના કરવામાં આવેલ તે દિવસે સવારે ૬ વાગ્યેથી બીજા દિવસ ૬ વાગ્યા સુધી નમસ્કાર મહામંત્રના અખંડ જાપ પણ થયેલ.
-એજ દિવસે વ્યાખ્યાન પછી સગૂજ્ઞાન વક સ્પર્ધાનું આયેાજન કરેલ, જેમાં નાના-મોટા—માલકા અને વૃદ્ધો ભણેલા ડાંકટર આદિ પણ લગભગ ૨૦૦ પરીક્ષાથી - તેઓએ ભાગ લીધેલ.
વૈશાખ વદ ૧૧ ના દિવસે સ્વ. સિદ્ધાંત મહેાધિ પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સા. ની ૨૪ મી પુણ્યતિથિ