SearchBrowseAboutContactDonate
Page Preview
Page 902
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮૬ ઃ કરતા નજરે પ્રવચનકાર પૂ. વિધિકારી મત્રાચ્ચાર આદિ ચઢતા હતા. વરધાડા માદ સુ. શ્રી કીર્તિયશ વિ. મ. નું તથા પૂ. સુ શ્રી હિતરૂચિવિજયજી મ. નું પ્રવચન થયેલ. પ્રવચન બાદ શેઠશ્રી રસીકલાલ કકલચ ભેમાણી, શેઠશ્રી ખાબુલાલ અચરતલાલ મશાલિયા, શેઠશ્રી દોશી ચીનુભાઇ ભીખાલાલ, શેઠશ્રી મેાહનલાલ રતનશી વડેલા શેઠશ્રી રસીકલાલ ચીમનલાલ મસાલિયા તરફથી એમ કુલ્લે રૂા. પનુ સંઘપૂજન થયેલ. અપેારે વિજય સુહુતૅ શ્રી શાંતિસ્નાત્ર મહાપૂજન અત્યંત ઉત્સાહભર્યા વાતાવરણ સાથે ભણાવાયેલ. અપેારનુ સંધ સ્વામીવાત્સલ્ય શેઠશ્રી લલ્લુભાઈ ત્રિભાવનદાસ ભણશાળી તરફથી તથા સવાર સાંજના મહેમાનાની સાધર્મિક ભકિત ક્રમશઃ શેઠશ્રી પનાલાલ નાગરદાસ મસાલીયા (હઃ ચન્દ્રેશ મસાલિયા) તથા શેઠશ્રી માહનલાલ રતનશી વહેંચા તરફથી થયેલ. આજરોજ વ્યાખ્યાનમાં પૂજયશ્રીના મહેડ્સવને અનુલક્ષીને શ્રી લાલબાગ આરાધક સ`ધ–મુંબઈ તરફથી રાધનપુર પાંજરાપાળને રૂા. ૧૧,૦૦૧ ( અગીયાર હજાર એક રૂપિયા ) ની જીવદયા માટે ભેટ રકમની જાહેરાત થયેલ. ચૈત્ર વદ ૧૦ ના સવારે પ્રવચનકાર પૂ. આ. શ્રી મુક્તિપ્રભ સુ. મ. તથા પૂ સુશ્રી હિતરૂચિ વિ.મ. એ પ્રવચન આપેલ, પ્રવચન બાદ સંઘ તરફથી રૂા. ૧ની પ્રભાવના થયેલ. ચૈત્ર વદ ૧૧ ના પણ 'ને પૂજ્યેાના પ્રવચન બાદ વિમળાબેન વસ'તલાલ દલાલ, શેઠશ્રી કાંતિલાલ હરગોવનદાસ તેમજ શેઠે ૐ શ્રી જૈન શાસન (અઠવાડીક) શ્રી વરધીલાલ વાડીલાલ તફથી એમ કુલ ।. ૩નું સૌંઘપૂજન થયેલ. સમસ્ત મહે।ત્સવ રાધનપુર માટે વર્ષ સુધી સસ્મરણ રૂપી બની રહેશે. વિધિકાર શ્રી શાંતિભાઇ ઉણુવાલા તથા મહેન્દ્રભાઈ બાબુલાલ શાહે વિધિવિધાનની ખૂબજ સુંદર શુદ્ધિ જાળવેલ, મùાત્સવ દરમ્યાન પૂજયશ્રી પાસે શ્રી રાધનપુર સબંધે શ્રી આદિનાથ જિનાલય કમ્પાઉન્ડ (પાંજરાયેાળ) મા સ્વસ્થ પૂજય ગચ્છાધિપતિશ્રીજીનુ ભવ્ય સ્મારક ગુરૂમં દિર બાંધવાની પેાતાની ભાવના વ્યકત કરેલ. શ્રી મહાવીર જૈન વિદ્યાલય-મુંબઇ આ સંસ્થાની સ્થાપનાને ૭૫ વર્ષ પૂરા થયા હાઇ આ સાલે અમૃત મહાત્સવ ઉજવવાની ભવ્ય યાજના માટે તાજેતરમાં સંસ્થાના પ્રમુખ શ્રી દીપચંદભાઈ એસ. ગાડીના પ્રમુખપદે સસ્થાના ભાવિ વિકાસ અને વિવિધ વૈનાએ હાથ ધરવા માટે સમિતિ રચવામાં આવી છે જેમાં શ્રી કાર્ય કુશળ વ્યકિતના પ્રમુખપદે વિવિધ જે. આર. શાહ, પ્રતાપ ભાગીલાલ, સી. એન. સ'ઘવી, અમર જરીવાલા વિ. જાણીતા આગેવાનાને નિયુકત કરેલ છે. આ કાયક્રમના મ*ગળ પ્રાર'ભ વિજયા દશમી ૬ઠી. એકટાબર ૧૯૯૨ ના રાજ શરૂ કરી તા. ૨૬ મી જાન્યુઆરી ૧૯૯૩ ના પૂર્ણાહુતિ કરીને ભવ્ય રીતે ઉજવવાનુ નકકી કર્યું” છે. વિશાળ સસ્થા માટે સમસ્ત જૈન સમાજને આર્થિક સહકાર આપવા અનુરોધ છે. ઉપરાંત શ્રી સી. એન. સ`ઘવીના પ્રમુખ
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy