________________
અહિંસાની વાતા દુનિયા પણ કરે છે પણ અહિ'સાની વાત શ્રી અરિહંત પરમાત્મા એએ જે કરી છે, તેના શાસનમાં ગૂંથાયેલ છે તે બીજે કશે નથી. આ બધુ... જે સમજે તેના જેવું ખીજુ` ભાગ્ય પણ કાઇનુ' નથી.
શાસ્ત્ર કહ્યું છે કે, શ્રાવકના ઘર બહુ સ્વચ્છ હાય. અસ્વચ્છ હાય તા જીવા પેદા થાય શ્રાવકના ઘરમાં જ્યાં જયાં રસોઈ આદિના સ્થાન હૈવ ત્યાં ત્યાં ચંદરવા હાય. થાડીક રજ લાગી હાય, ભેજવાળી હવા લાગે તેા સ`ખ્યામય જીવેા ઉત્પન્ન થાય. જીવાની ચાનિ થાય તેય જીવા ઉત્પન્ન થઈ જાય. જીવ વિચાર ભણવાનુ કારણ આજ છે. તમે એરકન્ડીશન, વિજળી, પંખા વગેરે સગવડ માગી-માગેા છે. પણ જીવાત્પત્તિ કેમ અટકાવી શકાય તે સગવડ માગી નથી કે માગતા નથી.
આપણે ત્યાં ‘યતના' પ્રધાન છે. જીવાત્પત્તિ ન થાય તેવી રીતે જીવવું તેનુ નામ યતના પાણી ગળીને વાપરવું' તે ય યતના. પાણી જરૂરથી વધારે ન વપરાય તે ય યતા, અનાજ દળવુ' તા જોઈને દળાય તે ય યતના. જયાં અનાજ દળવાનું હોય, પાણી ગાળવાનું હાય, રસઈ બનાવવાની હોય ત્યાં બધે ચંદરવા જોઇએ. શ્રાવકે કેમ જીવવું જોઈએ તે બધુ' ભૂલી ગયા તેની આ બધી ગરબડ છે.
તમે બધા નિંગાઇ છે તેવું સમજો છે ખરા ? લીલ-કુલમાં જીવ છે તેમ સમજો છે ? લીલ-કુલ ઉત્પન્ન ન થાય તેની કાળજી રાખે તેા અનતા જીવાની દયા પાળી તેમ કહેવાય ને? તમારી જીવન જરૂરિયાત એટલી વધી ગઈ છે કે આ બધી વાતે તમે ભૂલી ગયા છે.
સૌંસારની બધી પ્રવૃત્તિ પાપાય છે, પાપરૂપ છે અને પાપમ ધનુ' કારણું છે. સ`સારની પ્રવૃત્તિ કાઈ રીતે સારી નથી, અમે સાધુએ ષટ્કાયના રક્ષક છે. શ્રાવક વધારેમાં વધારે ત્રસની રક્ષા કરે. આજે ઘણા કહે છે કે- સાધુએએ શહેરમાં રહેવુ હશે તે ધર્મ છેડવા પડશે. શ્રાવકાએ છેડી દીધેા છે. ‘યતના' નામના ધર્મ શ્રાવકોએ છેડયા ને ? તમને બધાને લીલફૂલની ખબર હેત તે તમારા આંગણા લીલફુલવાળા હું?ત? જયાં એક સાચા-વમજી જૈન વસે તેા તે બધાને લીલ-કુલથી બચાવી દે. આજે જેમ તમે અજ્ઞાન થતા ગયા, ધર્મ ભૂલતા ગયા તેમ અમારે ત્યાં પણ તે ચેપ લાગ્યા છે. જેને જેટલી જયણા ખીજે કયાંય નથી,
આજે તે આપણા ધર્મસ્થાનામાં પણ જયણા સચવાવી જોઇએ તેવી ચિરતા ઓછી થઈ ગઈ છે. જયણા ધર્મ પાળવા જોઇએ તેમ જે મનમાં જાય તા તમારા ઘર સુધરી જાય, જીવન સુધરી નય. (૨૦૨૯, શાન્તાક્રુઝ)
વસી