________________
PORTARE
એકવિધતા
परिचरितव्याः सन्तो यद्यपि कथयन्ति नो सदुपदेशम् । या स्तेषां स्वैरकथास्ता एव भवन्ति शास्त्राणि || સત્પુરુષા કદાચ સદુપદેશ ન આપે તે પણ તેમની સેવા કરતાં રહેવું. કારણ સ્વાભાવિક રીતે તેએ જે વાતા કરે તે પણ શાસ્ત્રાનુરૂપ જ હોય, · અર્થાત્ તે ખેલે તે શાસ્ત્ર !”
આ આ વાણીને આ કલિકાળમાં કોઇએ પણ સાક્ષાત્કાર કરાવ્યા હાય તે તેમાં અગ્રેસરતાને પામેલ સુવિહિત શિરામણ, સૂરિપુરંદર, શાસ્ત્રીય સત્ય સિદ્ધાન્તાના સમ રક્ષક-પ્રચારક પૂજ્યપાદ આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની પ્રશાન્તમૂર્તિ આંખ સામે તરવરી આવે છે. જેએના આશ્રય પામી કૃતકૃત્ય બનેલ શાસ્ત્રીય ત્યોના વિજય ધ્વજ જગતમાં ચેાગરદમ મજેથી અણનમ રીતે લહેરાતા હતા. એટલું જ નહિ પણ અનેક સૈદ્ધાન્તિક મતભેદ ધરાવનાર એવા પણ શ્રી કસ્તુરભાઇ લાલભાઇએ પણ કહેલું કે-“પૂ.આ. શ્રી વિ. રામચન્દ્રસુરીશ્વરજી મહારાજાના વિચાર એ જ શાસ્ત્ર!” આગાદિના તલસ્પશી અભ્યાસ કરી, આગમના રહસ્યાના નિચેાડ કરી, તેનું ઘુટી ઘુંટીને સમાન એવુ' પિયુષપાન શ્વેતા વર્ગને કરાવતા હતા કે—અસ્થિમજજા બન્યા વિના ન રહે પણુ સમજવુ હોય તેને, બીજાનૈ નહિ.
પ્રીતિ અનુષ્ઠાન, ભકિત અનુષ્ઠાન, વચન અનુષ્ઠાન અને અસ', અનુષ્ઠાનની અનુભૂતિ તેઓશ્રીમાં જોવા મળતી હતી.
પરમતારક શ્રી તીથકર પરમાત્માએએ અથી પ્રરૂપેલ અને શ્રી ગણધર ભગવ'તાદિએ ગુ'શૈલ શાસ્ત્રા, શાસ્ત્ર વચને, શાસ્ત્રાજ્ઞા ઉપરના અવિહડ પ્રેમ જ તાશ્રીજીના જીવનને શાસ્ત્રમય બનાવતું' તેમ કહેવુ જરા પણ ખે'ટુ' નથી. પછી તેઓ એલે કે ન પણ આલે તે પણ તેએશ્રીજીના દર્શન માત્રથી ભાવિકાન પરમશાંતિને અનુભવ થતા હતા.
વિશેષ ન પણ કરી શકીએ તૈય શાસ્ત્રાજ્ઞા પરના અવિહડ પ્રેમ કેળવી આરાધના અને આરાધક ભાવના સાચા પ્રેમ અને વિરાધના—વિરાધક ભાવના ડર કેળવી જીવન શાસ્ત્ર સાપેક્ષામય બનાવીએ તે જ તેઓશ્રીજીને સાચી શ્રદ્ધાંજલિ છે. તેવી દશા પામવા તેને અનુસરી આત્માની અન`ત-શક્ષય ગુણુ લક્ષ્મીના સૌ ભાજન બને તે જ
—પ્રજ્ઞાંગ