________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg. No. G/SEN-84
મા T5DRUM |
છું
સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ||
૦ મિથ્યાત્વ મોહની સત્તા ઉઠે તો જ અધ્યાત્મ ભાવ આવે. તે જ આત્મા માટે ધર્મ છે
કરવાની વાત ગમે, નહિ તે પૈસાટકા, દુનિયાની મોજ મજાદિ માટે જ ધર્મ થાય. ૪ જેને અધર્મને ડર ન લાગે, ધર્મને પૂરેપૂરો પ્રેમ ન જાગે તે જીવ સાચે ધર્મ !
કરી શકે જ નહિ. તે સાધુ થાય તે ય સત્યાનાશ કાઢે. 0 ૦ દુનિયાના પૈસા-ટકાદિ માટે મંદિરમાં જવું તે ય પાપ! 0 ૦ બાસનના સિદ્ધાંત પ્રેમી છ કદી કજીયે કરતા નથી, આવે તે વેઠી લે છે, નવું છે
પણ કશું કરતા નથી. આપણે કશું નવું પ્રતિપાદન કર્યું નથી. જે કર્યું છે તે છે
જુના ઉદ્ધાર કર્યો છે. 6 ૦ સમ્યગ્દષ્ટિ તેને જ કહેવાય કે જેની દૃષ્ટિ આત્મ સ્વરૂપ તરફ હોય. એને સંસાર તે અસાર જ લાગે. મેક્ષ તરફ એની દૃષ્ટિ અવિચલ હોય, ભેગની સાધનામાં એ
લેપાય નહિ. જે ભવને ભયંકર ન માને અને ભદ્રંકર માને તે ધમને લાયક નથી, ધર્મ માટે તે અનધિકારી છે, ધમીપણું એનાથી વેગળું છે. માણસાઈ વિનાના માણસ જેમ કે
નકામા છે તેમ ધમ વગરના કહેવાતા ધમી પણ નકામા છે. છે . સ્યાદ્વાદના નામે અસત્ય સ્વીકારાય નહિ અને સત્ય છોડાય નહિ-છેડાવાય નહિ. V
બીજાને સમજાવવાની કેશિશ કરાય, ન સમજે તે ત્યાગ પણ કશેય પણ સિદ્ધાતની
વાતમાં ઘાલમેલ તે કરાય જ નહિ. * 0 - જ્યારે જ્યારે નવી વાત આવે ચાલે ત્યારે સત્ય શું છે, અસત્ય શું છે તે જાણવાનું મન 0 0 ન થાય, સમજવાનું મન ન થાય, સમજયા પછી સાચું કરવાનું અને છોડ- 0 d વાનું મન ન થાય તે બધા મિથ્યાવના પ્રેમી છે!
0 ૦ મેક્ષની ઇચ્છા વગરનાને ધર્મમાં મજા ન આવે, તેને તે પાપમાં મજા આવે. તે ૐ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ફોન ૨૪૫૪૬
පපපපපපපපපපපපපපපපපපපපපප