________________
શાસન રક્ષા અને સિદ્ધાતેનાં પ્રચારનું સાધન
શ્રી જૈનશાસન (અઠવાડિક ) પાંચમાં વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે તેને પ્રથમ અંક દળદાર
વિશેષાંક તરીકે પ્રગટ થશે. પરમ શાસન પ્રભાવક સિદ્ધાંત રક્ષક શાસન કહીનૂર પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજ શ્રદ્ધાંજલિ વિશેષાંક પંચમ
વર્ષારંભે પ્રગટ થશે. શ્રાવણ સુદ ૧૩ મંગળવાર તા. ૧૧-૮-૯રના પ્રગટ થશે. આ વિશેષાંક માટે પ. પૂ. પરમ શાસન પ્રભાવક આચાર્ય દેવેશ શ્રીજી વિજય રામચન્દ્ર સૂ. મ.ના જીવન અંગેના લખાણું ૨ થી ૩ ફૂલસ્કેપ પેમાં લખી મોકલવા વિનંતિ છે. તેઓશ્રીજીનું એટલે પૂ.શ્રીનું સુદીર્ઘ પ્રભાવક વિશાળ મુનિ પર્યાયનું વર્ણન કેણ કરી શકે તેમ છે? માત્ર અંગુલી નિર્દેશ જ થઈ શકે. આ વિશેષાંક માટે લેખો વિ. મોકલવા પૂ. પાદ આચાર્ય દેવાદિ મુનિરાજે તથા ભાવિકે તથા લેખકોને નમ્ર વિનંતિ છે.
શુભેચ્છક સહાયક તથા શુભેચ્છક :- મેંઘવારીમાં ચાલુ ખર્ચ તથા વિશેષાં. કના ખર્ચને પહોંચી વળવા માટે શ્રદ્ધાંજલિ આપવા તથા શુભેચ્છકની યોજના કરી છે જે નામો વિશેષાંકમાં છપાશે. નામ સરનામા સાથે મેકલવા વિનંતિ. ૧ શ્રદ્ધાંજલિ એક પેજ આર્ટ પેપર રૂા. ૨૦૦૦ ૨ એક પેજ ચાલુ રૂા. ૧૦૦૦ ૩ શુભેચ્છક સહાયક રૂ. ૫૦૦
૪ શુભેચ્છક રૂા. ૧૦૦ આપશ્રી શુભેચ્છક બને અને વિશાળ વર્તુળમાંથી શાસન રક્ષાના કાર્યમાં સહયોગ આપવા શુભેરછક બનાવો અને શીઘ તેનું લીસ્ટ નામ સરનામા સાથે મોકલી આપે. દરેકને એક વર્ષ (૪૮ અંક) સુધી આ અઠવાડિક મળશે. -
જાહેરાતો- આ માટે નીચે મુજબ ભાવ છે. એક પેજે રૂા. ૧૦૦૦ અડધુ પેજ રૂ. ૫૦૦ ૩ પિજ રૂા. રપ૦ ટાઇટલ પેજ રૂ. ૪૦૦૦ ટાઇટલ પેજ-૩ રૂા. ૩૦૦૦ ટાઇટલ પેજ-૪ રૂા. ૫૦૦૦
માનદ્દ શુભેચ્છકે તથા પ્રચારકો તથા પ્રતિનિધિઓને વિનંતિ છે કે વહેલી તકે આ વિશેષાંક માટે પ્રચાર કરીને શુભેચ્છકે તથા જાહેરાતની વિગતે તરત મેકલે.