________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
.
Reg. No. G/SEN
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
8 કાઈ UિLT LT
Iષ્ટ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦
0 , ભગવાનના વચનથી, ભગવાનની આજ્ઞાથી કદી વિરુદ્ધ બોલે નહિ, કોઇની પણ
શરમમાં પડે નહિ, કેઈના પણ તેજ માં અંજાય નહિ તે જ ભગવાનના માર્ગને છે
સાચે ઉપદેશક છે. ૦ જેના વિચાર, જેની વાણી અને જેનું વર્તન ભગવાનની આજ્ઞાને અનુસરનારું હોય છે પણ આજ્ઞાથી વિરુદઘ કદી હેય નહિ તે ભગવાનને સાચે સાધુ !
કે દુખને ટાળવા પાપ કરે તે ય ખરાબ અને ધર્મ કરે તે ય ખરાબ! 0 , પ્રમાદ સામે આંખ લાલ થાય નહિ ત્યાં સુધી ધર્મ સામે મીઠી આંખ થાય નહિ. છે. વર્તમાન સુખમાં મૂકાઈને ભવિષ્યની દુઃખરૂપ રિથતિ ન જેવી એનું નામ જ છે
મિથ્યાત્વ, - ધર્મ કરવા માટે પૈસા મેળવવાની ઈચ્છા એ પાપ છે. મળેલી લક્ષમીની મૂર્થીિ
ઉતારવા માટે દાન છે પણ લેભ વધારવા માટે દાન નથી. ૦ મુકિતના સાધનભૂત માનવજીવનને જે ભોગનું સાધન સમજે તેને માનવજીનની | કિંમત જ નથી. . સંસારને પ્રેમી આત્મ, ધર્મક્રિયા કરતાં યે દુનિયા સામે દૃષ્ટિ દેડાવે, જ્યારે જ
સમ્યગ્દષ્ટિ આત્મા જેમ જેમ ધર્મક્રિયા કરે તેમ તેમ સંસારથી પરાડમુખ થતું જાય. આ Q. આવેશ એ ભયંકર વસ્તુ છે, આવેશમાં આત્મા કશે જ સુંદર વિચાર નથી. 0 કરી શકતે. 0 0 ભૂત ભૂલે, ભવિષ્ય અવગણે અને કેવળ વર્તમાનમાં રચ્યા પચ્યા રહે એ બધા 6 બહિરાત્મા છે. ( ૧ આગમ આદું મૂકીને શ્રી જૈન શાસનમાં એક પણ સુધારો થયે નથી, થતું નથી તું ઉં અને થશે પણ નહિ. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o મૃત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ફેન ૨૪૫૪૬
વહease eeeeeeeeee
occases