SearchBrowseAboutContactDonate
Page Preview
Page 845
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ.આ. શ્રી વિજયરામચંદ્રસૂરિ ગુરૂ ગુણ ગીત (રાગ : કેદાર તર્જ–અમે કરીએ એવા કામ.) મને યાદ સતાવે આજ....(૨) મને ચેન ન પડે દિનરાત... વહે આંસુ રે નયનથી આજ આજ આજ...૧ ગુરી રહ્યાં છે તનડાં અમારાં, વિયોગે ગુરૂરાજ તમારા હૃદયે કોઈ જ વળેના, સીધાવતાં સૂરિરાજ..૨ અધમાગે અટવાતાં બાળની, કરી ન પુરી રખવાળ; વસ્તતામય એ મમ માતા, મુજ અંતર અજવાળ...૩ આત્મ કલ્યાણ કર્યું તે તારૂ, જગમાં રાખ્યું નામ; ભૂલેલા અમ પંથ બતાવી, સાધ્યું આતમ કામ...૪ અવનિમાં અંધકાર છવાયે, વહેતી અશ્રુધાર રે; વિયેગ લાગે અતિ અકારે, કહેતાં નાવે પાર રે.. માનવું પડશે હવે અમા રે, કુર કાળની રમત છે આરે; તેની પકડથી કેઈ ન ઉગરે; જાય એક જે મુગતે રે...૬ દૂર રહીને વિનંતિ સુણજે, અમ અંતરને આશિખ દેજે; આ સેવકને નારે વિસરશો, દર્શન નિત્ય-નવ દેશે રે...૭ મને યાદ સતાવે આજ –પૂ. સાધ્વીજી શ્રી કીર્તિપૂર્ણશ્રીજી મ. સા. *
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy