________________
-
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg. No. G/SEN 84
B R[
LI[] || છું
સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ હું
පපපපපපපපපපපපපපපපපප.
૦ ભગવાનના સિધ્ધાંત ત્રિકાલાબાધિત છે. તે સિધાંતમાં કદી બાંધછોડ કરાય જ નહિ.
સિધાંતમાં સ્થિરતા કેળવીએ અને તેમાં જ મરીએ તે જ હિત થાય. તેમાંથી છ
તસુભાર પણ ખસ્યા તે અહિત જ થાય. ૦ ધર્મ હજી ઓછી-વધતે થાય તે ચલાવાય પણ માર્ગાનુસારી મહાપુરુષે જે કહી છે
ગયા તેથી ઊંધું બેલે તે તે ન જ ચલાવાય. આ જ આપણી આબરૂ છે. 0 શ્રી જૈનશાસનમાં ભણતર ઓછું હોય, સમજ ઓછી હોય તે ચલાવાય પણ ખોટી છે
પકડ હોય તે ન ચલાવાય. 0 , અનંત જ્ઞાનીના વચનની ગુલામી અનંતકાળની સંસારની ગુલામીથી છૂટવા માટે છે. તે છે. સાચી વાત જાહેર કરતાં અગ્યને કલેશ થાય અને યોગ્યને લાભ થાય છે તે છે
કલેશની કિંમત ન અંકાય. “પારકા” પણ “સાચા હોય તે અમારી સાથે છે. “અમારાં પણ સાચાં ન હોય તે તે તે સાથે નથી. “મારાં તે સાચાં અને “પારકાં” તે “બેટા” તે પક્ષપાત ભગ- 0
વાને નથી શીખવાડ. 0 ૦ સાચાની રક્ષા માટે “કલેશ” અવશ્ય કરવાને. પૈસા માટે કજીયા કરનારા અને તે 0 ધર્મ માટે સાચી વાત કહે તેને કજીયા કરનારા કહે તે મહાપાપી લેકે છે.
. દુનિયાના સુખને વૈરી અને દુઃખનો મિત્ર તે જૈન ! 1 . ગુરુ લોક ચિંતા, ગૃહસ્થના ઘરની ચિંતા કરે ? સંઘને નભાવવા મા ગુરુ પાપ
ક્રિયાનો ઉપદેશ દે તે એને ગુરુ માને ? ન માને ને ? શાથી ન માને ? એ એને આચાર નથી, એ આચાર મૂકે પછી મહાવ્રત એક ન રહે. પરિણામે પાંચે તે મહાવત જાય.
*පපපපපපපපපපපපපපපපපපපපපපපපපදා
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું નઃ ૨૪૫૪૬