________________
૯૦૮ :
ના ગૃહાંગણે શ્રીં સૌંધની પધરામણ થઈ, માંગલિક બાદ ગુરૂપૂજન સવપૂજન મૂકેશભાઈ તરફથી થયા વ્યાખ્યાનમાં પૂ. ગુરૂભગવતે પદયાત્રાસંધનુ મહત્વ સમજાવ્યુ. સાંજે જિનદર્શન કરી પ્રતિક્રમણ કરી, ભાવના ભણાવી.
મહાવદ પ્ર. ૧૧ ના સસુનવધ૨માં મુકામ તંબુઓમાં હતા આમ્બે છૂટી ગયુ હતું. જંગલના રસ્તા હતા. નિત્યક્રમ પ્રમાણે કાર્ય બાદ પારે વ્યાખ્યાનમાં પૂ. ગુરૂભગવ ંતે તીથ યાત્રાના કળા સમજાવ્યા.
મહાવદ ક્રિ. ૧૧ વસઈ રોડ ઉપર એક વિશાળ ફેકટરીના મકાનમાં ઉતારી હતા. યાત્રિકા આરાધનાની મસ્તી માણી રહ્યા હતા. અન તભાઈએ સ‘ગીત સાથે સ્નાત્રપૂજા, સુંદર ભણાવી ખારે પૂ. ગુરૂભગવંતનુ રોચક, પ્રેરક, પ્રવચન થયું'. સાંજે વાજિત્રસહ વરઘેાડારૂપે જિનર્દેશન કર્યો ત્યારબાદ બહેનોએ મગળગીતા ગાયા...
મહાવદ ૧૨ ના નાલાસોપારાના સધે શ્રી પદયત્રાસંઘનુ ઉમળકાથી સાંમૈયુ કર્યુ. ગામના દરેક જિનાલયેા ચૈત્યપરિપાટી માટે શ્રી સંઘ પધાર્યાં. આજે વ્યાખ્યાનમાં સ્થાનિક વર્ગ પશુ માટી સંખ્યામાં આવ્યા હતા. દરાજ વ્યાખ્યાનમાં શ. પુષુ ના સાપૂજન તા થતાં જ હતા પર ંતુ પૂ. ગુરૂભગવતશ્રી દીક્ષાના એકવીસમાં વર્ષમાં વર્તાતા હૈાવાના કારણે યાત્રિકાને સ્વયંભૂ ઉત્સાહ થયા કે ૨૧૩રૂાં, તુ 'પૂજન કરીએ પણ ઉત્સાહ વધતા ૨૫] રૂ।. તુ સાઁધપૂજન સવ' યાત્રિકાના દૂધથી પાદપ્રક્ષાલન કરવા પુર્વક વિહાર દરમ્યાન થયુ હતુ. આજે
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ભાવનામાં અનતભાઈએ. સગીતની રમઝટ મચાવી, યાત્રિકાને ભકિતરસમાં ભીજવી દ્વીધાં આજે રાત્રે ભાવના બાદ સંઘપતિ તરફથી યાત્રાસ"ધના સર્વે કાય વાહકનુ બહુમાન કરવામાં આવેલ.
મહાવદ ૧૩, આજે માગાસી તી માં પ્રવેશ હાવાથી યાત્રિકાના ઉત્સાહ અગણિત હતા. શ્રી સ ધ સામૈયા સહે આખા ગામમાં ફર્યાં. દેવાધિદેવ. પરમઉપકારી, તારક એવા શ્રી મુનિસુવ્રતસ્વામીને ભેટી સહુ પાવન થયાં જિનપૂજા કરી સહુ સંધમાળ માટે ભેગા થયાં. સઘમાળની ઉછામણી ઉત્સાહ ઉમ’ગ સહ ઉછળતારગે એકલાઇ કેટલાંક ભાઇ બહેનોએ શ્રાવક ધર્મોના ત્રતા સ્વી કાર્યા પૂ. ગુરૂભગવતની પ્રેરકવાણીથી ભીજાએલા ભાવિક ધર્મની સુવાસ તથા યાત્રા સંધની પુણ્યસ્મૃતિ લઈને ઘેર પાછા ફર્યા. સર્વે યાત્રિકા તરફથી ચાંઢીના પૂજાના ઉપકરણા આપવા દ્વારા સપતિનુ બહુમાન કરવામાં આવ્યું હતું. આ યાત્રાસ ધ દરમ્યાન વિનાદભાઈ મારૂ, રમેશભાઈ મેદી ભૂપેન્દ્રભાઇ, વિજયભાઇ, પ્રમાદભાઇ, પારસભાઈ અજયભાઇ વિગેરે યુવાન કાય કરાની સેવા અવિસ્મણીય બની રહી.
આભની અટારીએથી વરસતી સ્વ. પુજયપાદ આ. કે. શ્રી વિજજ રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાની દિવ્ય કૃપા અને ૧. અનુપમ સમતા સાધક સુનિરાજ શ્રી નયન્નુન વિજયજી મ. સા. ની અમીષ્ટિથી જિનશાસનની વિજયપતાકા લહેરાવતા આ નાનકડા પદયાત્રાસ`ઘ, શાસનની પ્રભાવના કરનારા અતીતનુ સ'ભારણુ બની રહેશે.