________________
JnC૨૪Wજરીવરજી મહાર/જી કે
અજ રાજા / પ્રચાર #- ક
*
હાલા દેરો(રક જૂજા {2ઉજજ 2221 IRVOY ROZBIORY PRI el 2211
તંત્રીઓ:- શ8 પ્રેમચંદ મેઇજી ફક્ત
જો લઈ ,
(જઈ) 'હેમેન્દ્રકુમાર મનસુરા શાહ,
રાજકોટ) સુરેદ્ર દ જેઠ
(જad().
( અઠવાડિક), आज्ञारादा विराहदा च, शिवाय च मवायच
(૨૪/૨૬ પદમશ્રી ગુઢક/
(જીજે/a)
છે વર્ષ ૪] ર૦૪૮ વૈશાખ સુદ-૧૧ મંગળવાર તા. ૧૨-૫-૯૨ [અંક ૩૮ $ વાર્ષિક લવાજમ રૂા. ૪૦ ]
[આજીવન રૂા. ૪૦૦
&
ધ મ
કરે
?
સ્વ. પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા ! શ્રાવક ચાર ઘડી બાકી રહે ત્યારે ઊઠે. ઉભયકાળ આવશ્યક કરે, સામાયિક કરે. પ્રાતઃકાળની પૂજા કરે. ગુરુ પાસે આવી ગુરુવંદન માટે ખમાસમણ દઈ, ઈરછકારને પાઠ બોલી શાતા પૂછે, અબૂટ્રિએ ખામી પછી પચ્ચકખાણ લે.
શાસ્ત્ર કહે છે કે, શ્રાવકને સંસારમાં રહેવું પડયું છે, રહ્યો નથી. તે માને છે છે કે, મનુષ્ય જન્મ સંસાર ચલાવવા નથી, ફકત મોક્ષની સાધના માટે જ છે. સંસારના કાર્યો કરવા પડે માટે કરે પણ વાસ્તવિક દિલ નહિ. શ્રાવકના પરિણામ વધી જાય તે
સાધુ ય તે ભવમાં મોક્ષે જાય અને શ્રાવક પણ મેક્ષે જાય. નહિ તે શ્રાવક બારમા ૧ દેવકે જાય. વૈમાનિક સિવાય વાત નહિ.
કર્મ સત્તાને કાયદો છે, જે ધર્મ સત્તાને અનુસરે તેને બધી અનુકૂળતા આપવી. જેને સંસાર જ સારે લાગે છે તે કર્મ સત્તાને આધીન. સંસાર ખરાબ લાગે એટલે મોઢે ધર્મ, સત્તા તરફ ગયું. સંસારનું સુખ અને સામગ્રી ખરાબ લાગવા તે સહેલું કામ છે?
સાધુ તમને કેવા લાગે? ભગવાનની ગેરહાજરીમાં સાધુથી શાસન ચાલે છે. ભાગ- 3 વાનને અને ધર્મને ઓળખાવનાર સાધુ છે. એટલે ભગવાન પ્રત્યે આદર હોય તેટલે કે ભગવાનની આજ્ઞા મુજબ જીવતા સુસાધુ પ્રત્યે આદર હો જોઈએ.
આપણે ત્યાં ગુરુ અને ધર્મનું મૂળ શ્રી અરિહંત ભગવાન છે. શ્રી અરિહંત