________________
તા. ૮-૪-૯૨થી ૧૮-૪-૯૨ સુધી
દાદર હાલારી વાડીમાં એળીનુ આરાધન-જામેલું તપેામય વાતાવરણ “તિજય-વિજય-ચ±-સિદ્ ચક નમામિ”
આલ બનથી
જગતભરમાં ધર્મ' એક એવી વસ્તુ છે કે જેના સ'સાર સમુદ્રને તરી સદ્ગતિ યાત્ મેાક્ષને પ્રાપ્ત કરી શકે છે.
આત્મા અગાદ્ય
આત્મ સાધના આરાધનાના અનેક માર્ગો પૈકી જ્ઞાની પુરુષાએ નવપદાત્મક શ્રી સિદ્ધ ચક્રજીનું આરાધન એક શ્રેષ્ઠ સરળ માર્ગ વધુ વ્યા છે. તેની વિવિધ રીતે કરેલી આરા ધના આરાધકને દેવતિ યાવત્ માગતિ પણ અપાવવા સમ છે.
શ્રી જિનશાસનની વિવિધ પ્રકારની આરાધનાએમાં શ્રી સિદ્ધચક્રની આરાધના હાઈ રૂપ છે. કેમ કે તેમાં દેવ-ગુરુ-ધરૂપ તત્ત્વત્રયીનેા અનેદ'ન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયીને સમાવેશ કરવામાં આવેલા છે.
શ્રી સિદ્ધચક્રજીમાં પ્રથમના અરિહ'ત અને સિદ્ધ એ બે પદ્યના દેવ તત્વમાં સમાવેશ કરવામાં આવેલા છે. આચાય-ઉપાધ્યાય-સાધુ આ ત્રણ્ પદાના ગુરૂ તત્વમાં સમાવેશ કરવામાં આવેલે છે.
દર્શન-જ્ઞાન-ચારિત્ર અને તપ આ ચાર પદોને ધર્મ તત્ત્વમાં સમાવેશ કરવામાં આવેલ છે જે સિધચક્રની આરાધનાથી શ્રી શ્રીપાળજીને ભય'કર ચેપી એવા કુષ્ટ (કેાઢ) રોગ દૂર થયા, સુખ, સ’પિત્ત અને સાહ્યબી મળી, પુત્ર પત્ની અને રાજઋદ્ધિ મળી, સર્વાંગ પ્રસિધ્ધિ મળી, મતલબ કે આ લોકમાં સુખશાંતિ પરલેકમાં દેવઋધિ અને નવમાં ભવે મુકિત મળી, આવે શ્રી સિદ્ધચક્રના મહાત્મ્ય છે. અને તેથી જ તે લાખેા લેકે આ સિધ્ધચક્રજીની આરાધના કરી રહ્યા છે.
આવુ... આરાધનાનું એક સુંદર વાતાવરણ પ. પૂ. આચાર્ય ભગવત શ્રી લલિતશેખર સૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં દાદર મધ્યે શ્રી હાલારી વીશા એશવાળ મહાજનવાડીમાં જામ્યું હતું. શ્રી હાલારી વીશા ઓશવાળ નવપદ આરાધક સમિતિ તરફથી કરવામાં આવેલા આ આયેાજનમાં દૂર દૂરથી લોકો આરાધના કરવા આવતા હતા. પૂ. શ્રીની વ્યાખ્યાનવાણી સાંભળવા અને આય'બિલ તપની આરાધના કરવા આવતા હતા. દરરોજ સવારે ૯-૦૦ કલાકે પૂજયશ્રીનું વ્યાખ્યાન શરૂ કરવામાં આવતું હતું. વ્યાખ્યાન બાદ ગુરૂપૂજન-સંઘ પૂજના થયા હતા. તપસ્વીઓની સુદર ભકિત કરવામાં આવતી હતી. દરેક તપસ્વીએને દરરેજ વિવિધ વસ્તુએની પ્રભાવના કરવામાં આવતી હતી.
શ્રી હાલારી વીશા એશવાળ સમાજના પ્રમુખ શ્રી કેશવજી નરશી હરિયાની દેખરેખ નીચે એક સુંદર મજાનુ' આરાધનાનું વાતાવરણ અહી' હાલારી વાડીમાં જામ્યુ હતું. આ ધાર્મિક અનુષ્ટાનના કાને દીપાવવા માટે સમાજના ભાઇ બહેનાએ સપ સ'ગઠન અને ઉદારતાની ભાવનાથી પેાતાની ફરજ અદા કરેલ છે. જે હાલારી વીશા ઓશવાળ સમાજના ગૌરવરૂપ છે.
આવા સુંદર ધાર્મિ ક કાર્યા હાલારી વીશા એશવાળ સમાજના આનમાન અને શાનને વધારનારા છે.
XI
K