SearchBrowseAboutContactDonate
Page Preview
Page 789
Loading...
Download File
Download File
Page Text
________________ હાજ તરસૂરીશ્વરજી મહાર/જી ક ચર - તંગીઓ:- A " ; જ આજેજ જો શા ત ceil225 % 241.42 corela PL 2004 MYOy von VIONET Dી થી ઉi - પ્રેસચંદ મેઘજી ચુક્યા ( ઈ) 'હેમેન્દ્રકુમાર મ નહર #હ જકોટ) સુરેશચંદ્ર કીચડ જેઠ (૧૩() ૨ાજ/૨૬ પE%2 / ( 7 78) ( અઠવાડિક) आज्ञारादा विरादा च, शिवाय च मवायच મંગળવાર તા. પ-પ-૯૨ [અંક ૩૭ વર્ષ ૪] ૨૦૪૮ વૈશાખ સુદ-૩ વાર્ષિક લવાજમ રૂા. ૪૦ ]. [આજીવન રૂા. ૪૦૦ શ્રદ્ધાલુની મનોદશા સ્વ. પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા સામાયિક વાસ્તવિક રીતે તે જ આત્મા કરી શકે, જેને આ સંસાર પાપરૂપ છે હ લાગે. સંસાર પાપરૂપ છે માટે આશ્રવ સ્વરૂપ છે, તેને લઈને આત્મા કર્મથી બંધાય છે. છે અને સંસારમાં ભટકે છે આ વાત સમજે તે સામાયિક કરી શકે. ઘર-પેઢી, સંસારનાં છે કામ પાપરૂપ હોવાથી તેને બે ઘડી ત્યાગ કરે ત્યારે તે સમભાવ પામવા લાયક બને. | શ્રી વીતરાગદેવને સમભાવ જ છે. રાગી–દવેષી જીવને સમભાવ જુદો છે. છે છે આત્મામાં રાગ-દ્વેષ બેઠા છે તે તેનું કામ કર્યા વિના રહે તેવા નથી તે માટે તેને ૪ { ગ્ય જગ્યાએ ગોઠવવા જોઈએ. માત્ર બે ઘડી માટે જ નહિ પણ ઘેર ગયા પછી, પેઢી છે $ ઉપ૨ પણ રાગ-દ્વેષ પીડી ન શકે તે માટે કરવા જેવી જગ્યાએ રાગ કરવો જોઈએ અને ૨ ર કરવા જેવી જગ્યાએ દૈષ પણ કરે પડે. આખો સંસાર પાપરૂપ છે માટે તેના ઉપર દ્વેષ જ કરવો પડે. દેવ-ગુરુ-ધર્મ{ ધર્મ અને ધર્મના સાધન ઉપર શગ ગેઠવો પડે તે જ સાચે સમભાવ આવે. દ્વેષ છે હેય તો સંસાર પર જ રાગ હોય તે સંસારથી તારનારી ચીજો પર. 8 સંસારમાં રખડાવનાર કેણ છે? વિષય-કષાયની સામગ્રી, માટે તેના પર હવેષ જોઈએ. આ સંસારથી પાર પમાડનાર કેશુ છે ? દેવ-ગુરુ-ધર્મ–ધમી અને ધર્મના સાધને માટે તેના પર રાગ જોઈએ. સંસારનું સુખ અને તેને સાઘને ઉપર ભારે ભાર ષ જોઈએ. આ સમ્યગ્દશનાદિ ઉપર ભારોભાર રાગ જોઈએ. તમને સંસાભ્યાસ છે, પણ
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy