________________
Do
।। શ્રી આદિનાથ સ્વામિને નમઃ ॥ નમામિ નિત્ય* ગુરૂ રામચન્દ્રમ્ ।
પરમ તપસ્વી પૂ. પંન્યાસ પ્રવર શ્રી ભદ્રશીલ વિજયજી ગણિવરના શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી કુલશીલ વિ. મ. દ્વારા સંપાદિંત અને પૂ. પંન્યાસજી શ્રી ગુણશીલ વિ. ગણિવરના શિષ્ય રત્ન પૂ. મુ. શ્રી હર્ષશીલ વિ. મ. દ્વારા આલેખિત ઘરઘરમાં વસાવવા લાયક, હૃદયંગમ ૬૦ થી પણ વધારે કલર ચિત્રો દ્વારા અતિ આકર્ષક, નયનાભિરામ “સમરાઇચ્ચ કહા”નું બાલ ભેગ્ય સુમધુર ચરિત્ર અતિ બેાધક, પ્રેરક રોચક મલ્ટીકલર આફસેટ પ્રિન્ટીગ સુચારૂ શૈલીએ સપાદિત થયેલ, ટાઈટલમાં જ નવે ભવાનાં માંચક ચિત્રો સહિત અનેરી સાજ સજા ધરાવતું આ નયનરમ્ય પ્રકાશન આપના ઘરએફિસ પાઠશાળા જ્ઞાનભંડારમાં હાવુ જ જોઇએ.
“એક સરસ વાર્તા”
(સમરાદિત્ય ચરિત્ર સચિત્ર) કિંમત રૂા. ૬૦-૦૦
વર્ષી તપના પારણા પ્રસંગે આપવા યાગ્ય એક યાદગાર ભેટ... વર્ષી તપનું માહાત્મ્ય વર્ષીતપના વિધિ સિદ્ધાચલજીના ૨૧ ખમાસમણુ ચૈત્યવંદના સ્તવના સ્તુતિએ આદિ અનેક ઉપયાગી કૃતિના સંગ્રહ ફેાર કલરમાં સુશેાભિત પ્રિન્ટીગ અત્યાકઈક લેમીનેટેડ ટાઇટલથી યુકત.
અક્ષય તૃતીયા”
કિંમત માત્ર રૂા. ૧૦-૦
“આબાલવૃદ્ધ દ્વારા એકી અવાજે પ્રશ'સાપાત્ર થયેલુ` અમારૂં' એક અન્ય નયનાભિરામ પ્રકાશન ૩૮ થી પણ વધારે કલર ચિત્રો દ્વારા અતિ આકર્ષક બાલ ભાગ્ય સુમધુર રોચક ચરિત્ર એટલે જ.
“એક મર્ઝની વાર્તા”
(ધન્યકુમાર ચરિત્ર-સચિત્ર) કિ`મત રૂા. ૪૦-૦૦
“જલ્દી વસાવા” જૂજ નકલા બાકી છે...
પ્રકાશક પ્રાપ્તિ સ્થાન કથા-સાહિત્ય ગ્રંથમાળા C/o. ઉમેશચન્દ્ર ભેાગીલાલ શાહ
એચ. ભાગીલાલ એન્ડ કુાં. 'દુ. નં. કે. ૫ નવમી ગલી, મ...ગલદાસ માર્કેટ સુબઇ-૪૦૦૦૦૨
૧. સેવંતીલાલ વી. જૈન ૨૦ મહાજન ગલી ઝવેરી બજાર સુ`બધ
૨. સુધાષા કાર્યાલય જીવન નિવાસ સામે, તલેટી રોડ પાલિતાણા
૩. પાર્શ્વનાથ પુસ્તક ભંડાર ભેાજનશાળા સામે સુ`. શ'ખેશ્વર તી વાયા હારીજ(ઉ.ગુ.)