________________
૮૪ :
જતા મળવાના
સેનામાં બળવાન બનતા બીજને ઉખેડીને ફેકી દેવામાં હું પળની પણ પ્રતીક્ષા કરૂ` એમ નથી. પરંતુ શું થાય ! દિલ્હી દૂર છે અને અનાજને પુરવા તળિયુ બતાવી રહ્યો છે. એથી દિવસેના ઘેરાથી કૉંટાળી ગયેલા અસ તાષી સૈન્યમાં મળવાના ખીજ પાંગરી રહ્યાના એંધાણુ મળ્યા છે. નિંદ હરામ થઇ જાય, એવા સમાચાર છે. એટલે આ અંગે ઘટતા પગલાં લેવાની અનિવાર્ય આવશ્યકતાને વધુ ખ્યાલ આપવાનુ` કર્તવ્ય તા મારે ખજાવવુ જ રહ્યુ' ને ?”
નિઝામે વજીરની વાત સાંભળીને સામેથી પ્રશ્ન કર્યાં : વજીરજી! મનને મૂ`ઝવી મારે એવી મા સમસ્યાને ઉકેલ હું તમારી પાસે જ માંગુ છું. દિલ્હી દૂર છે. એ વાત સાચી ! પણ અનાજ પાણીના પુરવઠા વિના તેા ચાલી પણ કેમ શકે ? માટે કોઇ ને કોઇ માત્ર તા શેાધવા જ રહ્યો ને ?’ દાના દુશ્મન સ'રે ! આ વાતમાં શ્રદ્ધા ધરાવતા વજીરે મનમાં ધૂટાંતી એક અવ નવી અને વિચિત્ર વાત રજુ કરતા કહયું: સરકાર ! બાજીરાવ પેશ્વાને આપણે ‘દુશ્મન' તું જ બિરૂદ આપીએ, એ પૂરતું નથી, આ બિરૂદની આગળ ‘ઢાના'નું બીજુ બિરૂદ પણ અકિત જ છે, એ ભૂલવા જેવું નથી. બાજીરાવ આપણા દાન-દુશ્મન છે અને આવી દાના-દુશ્મનાવટને દાવા આપ ને આશાભર્યા અંતરે એક અરજ કરવા પ્રેરે એવા છે!
નિઝામે વચ્ચેથી જ વાતને કાપી નાખતા કહયું' : વજીરજી ! આ નિઝામ વટને
જૈન શાસન (અડવ ડીક)
સ્પષ્ટ કરતા
ટુકડા છે. એ કદિ બાજીના શરણે નહિ જાય; એ કયારે પણ ખાજીના બગીચામાં ઘાસ ચરવાનું નહિ જ કબૂલે. સિહુ ભૂખ્યા રહીને મરે, એમાં એની શેાભા છે, પણ એ શ્વાસ ખાઈને જીવે, એ એનુ કલક છે. માટે મહેરબાની કરીને તમે, કાયરતાના કકકે છૂટવાની સલાહ મને નહિ જ આપે, એવી હુ' આશા રાખું છું. વજીરે પેાતાની વાતને કહયું' : સરકાર! આપના વટના હું પણ એક વારસદાર નથી શું ! નાકની લીટી તાણીને, શરણાગત બનવાની વાત મારા માટે સ્વપ્નમાંય સંભવિત નથી. મારું તે કહેવુ એટલુ જ છે કે, બાજીરાવને આપણે પહેલે। માનવ માનીએ, હજી આગળ વધીને દુશ્મન માનવા જ હાય, તે એને ‘દાના-દુશ્મન’ માનીએ અને મારી આવી માન્યતાએ મને જે માર્ગ બતાવ્યા છે, એ એવા છે કે, આપણે અનાજ પાણીના પુર વડાની માંગણી બાજીરાવ પાસે રજુ કરીએ. મને વિશ્વાસ છે કે આપણી એ માંગણી એળે નહિ જ જાય ! કારણ કે બાજીરાવ માનવ હાવાની સાથે ‘દાના-દુશ્મન' છે અને આવી દાની દુશ્મનાવટ શત્રુને ય અનાજ પાણીને પુરવઠો પૂરા પાડવાની માનવતાને મહિમા ગાવા અને પ્રેરશે, એની મને અખૂટ શ્રદ્ધા છે.
ઘણાં બધાના અવિશ્વાસના પ્રસ્તાવે વચ્ચેય અંતે વજીરને વિશ્વાસ વિજયી નીવડયા. ડૂબતા માણસ જો તરણુ' ય ઝાલે, તા નિઝામ આ પ્રસ્તાવને કેમ તરહેાડી શકે ? નિઝામ તરફથી એક રુકકે તૈયાર