________________
૮૧૮ :
ત્યાગ કરનારા સાધુએ પાત્રા ર ́ગવામાં ગાન વાપરે છે. પરદેશી ચશ્મા વાપરે છે, સેાનેરી પરદેશી ચરમાની કમાન વાપરે છે, પરદેશી કાગળ વાપરે છે. પરદેશી રંગ વાપરે છે, મૃગની ડ્યુટીમાંથી નીકળતી કસ્તૂરી વાપરે છે. ચરખી જેમાં વપરાય છે એવા પ્રેસામાંથી પ્રગટેલી બનેલી વસ્તુઓ વાપરે છે. દેરાસરામાં હિંસાથી બનતાં નગારાં વપરાવે છે. મૈથુન વડે થતી હિંસાથી ઉત્પન્ન થતાં મનુષ્યાને ચેલા તરીકે ગ્રહણ કરે છે. ગાય-ભેંસના આંચ. લમાં રકતના ભેગું થઈને નીકળતા દૂધને વાપરે છે તે પછી તેમણે હિંસા વડે થતી આહારાદિ સર્વ વસ્તુએને ત્યાગ કરવા જોઇએ. પેટમાં કીડા ઉત્પન્ન કરનારા ભાજન પણ ન વાપરવું જોઈએ. છ કાયના હિંસાથી ઉપાશ્રય બધાય છે તેમાં પણ ન ઉતરવુ’ એઈએ પણ તેએ તા સગ્રહે છે અને કહે છે કે અમારા માટે તે બધું કાં કરવામાં આવે છે? અમારા માટે હિંસા કરી નથી. માટે અમારે તે ખપે. તેવા સ્વદેશી વસ્ત્રના હિમાયતીઓને કહેવાનુ છે કે પરદેશી વસ્ત્રો પણ સાધુઓ માટે ખાસ બનાવ્યાં નથી. ગૃહસ્થેા વહેારાવે છે અને સાધુએ ગ્રહણ કરે છે. તેથી સાધુઓને કે ઇ જાતને દોષ લાગતા નથી. કાઇ કહેશે કે જયારે એમ છે. તે પછી પકાવેલું માંસ અને દારૂ કોઇ દિ સાધુઓને વહેરાવે તે લેવુ જોઇએ. તેના ઉત્તરમાં લખવાનુ” કે સાધુઓએ માંસના ત્યાગ કર્યો છે માંસ પકાવ્યા છતાં પણ તેમાં જીવો ઉપજે છે એમ પૂ. શ્રી હેમચ'દ્રાચાય વિગેરે
તથા
: જૈન શાસન (અઠવાડિક)
જૈનાચાર્યાએ જણાવ્યુ છે, માટે તે નિર્દોષ નથી, તેથી સાધુએ લેતા નથી. માંસ તે પ્રાણીનુ અંગ છે અને વસ્ત્ર છે તે તે વનસ્પતિનુ* અગ છે અને તેમાં ચરખીમાં લેગ થાય છે તે તા જલ પ્રક્ષાલનથી ટર્લી જાય છે. માટે પરદેશી અગર દેશી વસ્ત્રો વાપરવામાં સાધુઓને ફાઈ જાતના દોષ નથી, એમ જૈન શાસ્ત્રોમાં જણાવ્યુ છે અને પૂ. જૈનાચાય શ્રી વિજય કમલસૂરિ, શ્રી વિજય નેમિસૂરિ, શ્રી સિદ્ધિસૂરિ, શ્રી સાગરાનંદ સૂરિ, શ્રી મેઘવિજયજી પાસ, શ્રી મેાહનવિજયજી પન્યાસ વિગેરે અનેક આચાર્યાં સાધુએ વિગેરે જૈન શાસ્ત્રોના આધારે સ્વદેશી અગર પરદેશી વસ્ત્ર ખાદી અગર ગમે તે સૂઝતાં વસ્ત્રો વાપરવામાં હિંસા દોષ માનતા નથી હાલ એટલુ જ એ જ,
સહકાર
આભા
૧૦૧] શેઠ ચીમનલાલ શાંતિલાલ, પ. પૂ. આ. શ્રી વિજયચંદ્રોદય સૂ. મ. ની આચાય પદવી (મુંબઇ) નિમિત્ત ભેટ. સુરેન્દ્રનગર
—એક જૈન
અભ
૪૦૦] શ્રી મહેન્દ્રભાઈ શાંતિલાલ પ્રકાશભાઈ ગાંધીની પ્રેરણાથી
શાહ,
શ્રી
ઓરીવલી–મુ`બઈ