SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ કે આ મળે તો ગરીબ હોય તે ય ભાગ્યશાળી! આ ન મળે તો તે માટે શ્રીમંત ! ' હેાય તે ય દુર્ભાગી! તમને “અમારી પાસે મોટાં કારખાનાં, મોટી પેઢી નથી તેવી ? બુદ્ધિથી આવતા હે તે લાભ થવાને નથી જિનવાણી શ્રવણ મળે તે થવું જોઈએ કે મેટા ચમરબંધી કરતાં ય અમે ભાગ્યશાલી છીએ, લુખે રોટલે ખાવા તે ય હરકત નથી. " તમે ધર્મ-અધમ જાણવા જ અહીં આવે છે ને ? અધર્મ શું ? હિંસા, જઠ, ચારી, વિષય સેવન, જર-જમીન-જેરૂ રૂપ પરિગ્રહ તે પાંચે પાપ મહા અધર્મ છે. આ પાંચે મહાપાપોને મન-વચન કાયાથી, કરવા, કરાવવા અને અનુમેદવા રૂપે છેડે તે છે ધર્મ છે. તમારી પાસે ઘર-બાર, પૈસા-કદિ ઘણી સામગ્રી છે, માટે તમે ઉત્તમ છે, 8 સારા છે તેમ અમે માનીએ તે અમારે ધર્મ પણ સળગી જાય ! તમારા સાધુ તમારા ઘર-બાર, કુટુંબ-પરિવાર, પૈસા-ટકાદિના વખાણ કરનાર નહિ ને? તમારે શું છોકરો અમેરિકા હય, મોટો ડોકટર કે વકીલ હોય, બેરીસ્ટર હોય તે પણ તેના છે 5 વખાણ કરનાર નહિ ને ? ભગવાને જે કહ્યું તેના ઉપર શ્રદ્ધા છે ને? સંસારનું સુખ હું ન લાગે, છે મજેથી ભેગવીએ તે દુગતિમાં જવું પડે તે શ્રદ્ધા છે? કેઈપણ પાપ કરતાં આ દુઃખને ! આમંત્રણ છે તેમ થાય છે? દુઃખ આવે અને ગભરામણ થાય તે આ બરાબર નથી ! થતું, આપણું પાપની જ સજા છે, જેથી વેઠી લેવું જોઈએ આ શ્રદ્ધા પાકી છે ? A દુનિયાની સારામાં સારી રિદ્ધિ-સિદ્ધિ મળે તે લેવા જેવી નથી તે શ્રદ્ધા પણ પાકી છે? લેવી પડે છે તે પાપને ઉદય છે, તેમાં મૂંઝાયા તે દુગતિ નકકી જ તે શ્રદ્ધા પાકી છે છે? મારી પાસે જે પરિગ્રહ છે, તે ભૂંડે ન માનું તે દુર્ગતિ નકકી જ ! તમને ઘરમાં છે પેસતા થાય કે આ ઘર રહેવા જેવું તે નહિ જ ! ધમ–અધર્મ સમજાય, શકિત મુજબ ધર્મ કરે અને અધમ છોડતા જ તે જ જિનવાણી શ્રવણનું ફળ છે. વિવિધ વિભાગે અને સમાચારો સાથે દર મંગળવારે નિયમિત પ્રગટ થાય છે જૈન શાસન ( અઠવાડિક ) વાર્ષિક લવાજમ રૂા. ૪૦/- આજીવન રૂ. ૪૦/લખો : શ્રી જૈન શાસન કાર્યાલય શ્રી મહાવીર શાસન કાર્યાલય ૪૫- દિગ્વિજય પ્લેટ જામનગર શાક મારકેટ સામે, જામનગર
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy